Connect Gujarat

You Searched For "અંકલેશ્વર"

અંકલેશ્વર : પૌરાણિક રાધાવલ્લભ મંદિરે રાધાઅષ્ટમીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાય...

4 Sep 2022 8:39 AM GMT
200 વર્ષ જુના રાધાવલ્લભ મંદિર ખાતે રાધાઅષ્ટમીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વર તાલુકા કક્ષાના 73માં વનમહોત્સવની ઉજવણી,ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

31 Aug 2022 12:18 PM GMT
સામાજીક વનીકરણ રેન્જ અંકલેશ્વરના ઉપક્રમે અંકલેશ્વર-હાંસોટ તાલુકા કક્ષાનો ૭૩મો વન મહોત્સવની ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી...

અંકલેશ્વર: ત્રણ રસ્તા સર્કલ નજીકથી ચોરીની બાઇક સાથે 1 આરોપીની ધરપકડ

29 Aug 2022 8:11 AM GMT
શહેર પોલીસે બાઇક કબ્જે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અંકલેશ્વર: સિસોદરા ગામે નિર્માણ પામેલ અમૃત સરોવર પર યોજાયો ધ્વજવંદનનો કાર્યક્રમ

15 Aug 2022 8:39 AM GMT
ભરૂચ જિલ્લા પંચાયતના મહિલા સભ્ય રોનીશા વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર : ગડખોલ ગામ નજીક ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગ કરતા એક ઇસમની ધરપકડ...

14 Aug 2022 10:39 AM GMT
એક દુકાનમાં ગેરકાયદેસર રીતે ઇસમ મોટા સિલિન્ડમાંથી નાના બોટલોમાં ગેસ રીફિલિંગ કરતો હોવાની અંકલેશ્વર શહેર પોલીસને બાતમી મળી હતી..

અંકલેશ્વર: દશામાંની મુર્તિના વિસર્જન સમયે અમરાવતી નદીમાં 2 યુવાનોના ડૂબી જતાં મોત

7 Aug 2022 7:18 AM GMT
અમરાવતી ખાડીમાં દશા માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલ એક પરિવારના ત્રણ સભ્યો પૈકી બે યુવાનોના ડૂબી જતાં મોત નિપજ્યાં

અંકલેશ્વર: મોહરમના પર્વને ધ્યાને રાખી વિવિધ સુવિધા ઉભી કરવા માંગ,તાજિયા કમિટી દ્વારા પાઠવાયું આવેદનપત્ર

1 Aug 2022 10:16 AM GMT
તા. ૮-૮-૨૨થી ૯-૮-૨૨ સુધી મોહર્રમ તહેવાર હોય અને તાજીયા ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું છે..

અંકલેશ્વર: શહેર પોલીસે નવા છાપરા ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો

28 July 2022 2:17 PM GMT
પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી હજારો રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે બુટલેગરની ઝડપી પાડ્યો...

અંકલેશ્વર: GIDC પોલીસે રૂ.54 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે 3 આરોપીઓની કરી ધરપકડ

28 July 2022 1:59 PM GMT
બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા 88 નંગ બોટલ મળી આવો હતી પોલીસે 54 હજારનો દારૂ અને 5 લાખની ગાડી મળી કુલ 5.50 લાખથી વધુનો મુદ્દામાલ...

અંકલેશ્વર: માંડવા ગામે ચોરીના બકરા ભરેલ કારને ગ્રામજનોએ પકડી પોલીસને હવાલે કરી

27 July 2022 6:46 AM GMT
ગ્રામજનોએ કાર થોભાવતા જ તેમાંથી ઉતરી ત્રણ જેટલા પશુ ચોરો ફરાર થઇ ગયા હતા પોલીસે ચાર બકરા અને કાર કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર: રાજપીપળા ચોકડી નજીકથી કારમાં શંકાસ્પદ હથિયારો સાથે બે ઈસમોની પોલીસે કરી અટકાયત

21 July 2022 11:05 AM GMT
અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી

અંકલેશ્વર: નવા હરીપુરા ગામે ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, 2 જુગારી ઝડપાયા

21 July 2022 8:58 AM GMT
જુગાર રમી રહ્યા હોવાની વાતની પોલીસને બાતમી મળતા તાલુકા પોલીસે જગ્યાએ રેડ કરતાં જુગાર રમતા ઝડપાયા હતા