અમદાવાદ : કોંગ્રેસ OBC સેલના રાષ્ટ્રીય અધ્યક્ષ કૅપ્ટ્ન અજયસિંઘ યાદવના કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહાર...
કોંગ્રેસના OBC સેલના રાષ્ટ્રીય અધ્યક્ષ કૅપ્ટ્ન અજયસિંઘ યાદવ અમદાવાદની મુલાકાતે આવી પહોચ્યા હતા
કોંગ્રેસના OBC સેલના રાષ્ટ્રીય અધ્યક્ષ કૅપ્ટ્ન અજયસિંઘ યાદવ અમદાવાદની મુલાકાતે આવી પહોચ્યા હતા
લોકરક્ષક દળની ભરતી માટે આજે રાજ્યભરમાં લેખિત પરીક્ષા યોજાઈ હતી. અગાઉ શારીરિક કસોટી પાસ કરી હોય તે ઉમેદવારોની આજે લેખિત પરીક્ષા યોજાઈ હતી
વર્ગ-1ના ટાઉન પ્લાનર અધિકારી એન.એન.મહેતા અને વર્ગ-3ના પ્લાનિંગ આસિસ્ટન્ટ સંજયકુમાર હઠીલા બન્ને જાણ 15 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
લગ્નના 10 દિવસમાં જ દુલ્હન ફરાર થઈ જતા યુવકે આપઘાત કરી લીધો હતો.
બાઈક રોકડા રૂપિયા 9.85 લાખની કિંમતનાં દાગીના ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ ગયા હતા.
વૈષ્ણદેવી સર્કલ પાસે પાર્કિંગના મુદ્દે થયેલા ઝગડામાં પાનના ગલ્લા પર બેઠેલા યુવાનોએ પથ્થરમારો કરતાં દોડધામ મચી હતી.
બંને આરોપીઓ ડિમેટ એકાઉન્ટ ખોલાવી શેરબજારમાં ઊંચા પૈસા કમાવવાની લાલચ આપી છેતરપિંડી કરતાં હતાં.