સુરત : આપઘાતના બન્યા બે બનાવ,સચિન અને ડિંડોલીમાં કુમળીવયના યુવક યુવતીએ જીવનલીલા સંકેલી નાખતા ચકચાર
સુરત શહેરના સચિન અને ડિંડોલી વિસ્તારમાં કુમળીવયના યુવક યુવતીએ ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી હતી,જેના કારણે પરિવારજનોમાં શોકનો માહોલ છવાય ગયો
સુરત શહેરના સચિન અને ડિંડોલી વિસ્તારમાં કુમળીવયના યુવક યુવતીએ ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી હતી,જેના કારણે પરિવારજનોમાં શોકનો માહોલ છવાય ગયો
શાળાની ફી ન ભરી શકતા સંચાલક દ્વારા વિદ્યાર્થીનીને ટોયલેટ પાસે ઉભી રાખવામાં આવતા તેણીએ આઘાત જનક પરિસ્થિતિથી અંતિમ પગલું ભર્યું હોવાના આક્ષેપ તેના પરિવાજનોએ કર્યા
૩૧ વર્ષીય સદ્દામ હુસેન સૈઈજુદ્દીન શેખ ગતરોજ રાતે તેના ઘરે હતો તે દરમિયાન અગમ્ય કારણોસર તેણે પંખા સાથે ટીવીનો કેબલ વાયર બાંધી ગળે ફાંસો લગાવી ફાંસો ખાઈ લીધો
શાબીર મુત્સુફા શેખ પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. તેને દર મહિને 30 હજાર ચૂકવતો હતો, પરંતુ તે વ્યાજનું પણ વ્યાજ લગાવી ઉઘરાણી કરતો હતો.
આત્મહત્યા કરતા પહેલા તેમણે એક સ્યૂસાઇડ નોટ લખી હતી.જેમાં તેમની માનેલી દીકરી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સીકલીગરના અતિશય ત્રાસથી કંટાળી તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો
પોલીસે જપ્ત કરેલી સ્યુસાઈડ નોટ સાચી હોવાનો પણ ખુલાસો થયો
યુવકે અગમ્ય કારણોસર પંપની ઓરડીમાં કમ્મરે બાંધવાના પટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ