ભરૂચ ભરૂચ: જમીન સસ્તા ભાવે ખરીદાવી મોટા નફા સાથે વેચવાની લાલચ આપી છેતરપીંડી આચરનાર ઠગ ટોળકીના સાગરીતની પોલીસે કરી ધરપકડ જમીન સસ્તા ભાવે ખરીદી કરાવી ધાર્મિક સંપ્રદાયને મોટા નફા સાથે વેચાવડાવી દેવાની લાલચ આપી ઠગતી ટોળકીના સાગરિતને ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો By Connect Gujarat Desk 28 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ દેશના કુલ ૧૫ રાજ્યમાં ગોલ્ડમાં ટ્રેડિંગ કરાવવાના બહાને છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કરતી ભરૂચ પોલીસ ભરૂચ પોલીસે કરોડોની છેતરપીંડી કરતા ઇન્ટરનેશનલ દુબઇ કનેક્શન રેકેટનો પર્દાફાશ કરી બેંકના ડેપ્યુટી બ્રાંચ મેનેજર સહિત ગેંગના ૬ આરોપીઓની દબોચી લીધા By Connect Gujarat 28 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ગોલ્ડન પાલ્મની કેપિટલ ફાઈનાન્સના સંચાલકે 17થી વધુ લોકો સાથે કરી છેતરપિંડી..! કેપિટલ ફાઈનાન્સ કન્સલ્ટન્સીના સંચાલક દ્વારા 70 જેટલા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સાથે ઠગાઈ કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે... By Connect Gujarat 24 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : તમે વિચારી નહીં શકો તેવી છેતરપિંડી, નોકરી-પગાર ચાલુ રહે તે માટે કર્મચારીઓનું કારસ્તાન..! આરોપી અમરતલાલ પરમાર અને ગુલામ મહોમદ રાજપૂતે ESIC હોસ્પિટલમાંથી કેસ કઢાવનારને બોગસ તબીબ પાસે રેસ્ટ લખાવ્યો હતો By Connect Gujarat 24 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : મહારાષ્ટ્રના દંપત્તિએ નોકરી આપવાની લાલચે રૂ. 15.68 લાખ ખંખેર્યા, આરોપી પતિની ધરપકડ... નોકરીની લાલચમાં લાખો રૂપિયા પડાવનાર દંપતિ વિરુદ્ધ લિંબાયત પોલીસે ફરિયાદ નોંધી આરોપી પતિની ધરપકડ કરી છે, જ્યારે ફરાર પત્નીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. By Connect Gujarat 16 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : રૂ. 1.40 કરોડની 2 અલગ અલગ છેતરપિંડીના ગુન્હામાં પોલીસે કરી 2 શખ્સોની ધરપકડ... 2 અલગ અલગ છેતરપિંડીના ગુન્હામાં 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. By Connect Gujarat 07 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: બોગસ દસ્તાવેજોના આધારે જમીન મામલે છેતરપિંડી કરનાર ઠગ અશ્વિન પટેલની પોલીસે કરી ધરપકડ જમીન બાબતે છેતરપિંડી કરી છેલ્લા 7 વર્ષથી નાસતા ફરતા આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે By Connect Gujarat 12 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: બેંક ફ્રોડના ઇતિહાસમાં 7 ભેજાબાજોએ અપનાવી નવા પ્રકારની છેતરપિંડી, પણ પાપ પીપળે ચઢીને પોકાર્યું ભેજાબાજોએ બોગસ કર્મચારીઓની સેલેરી સ્લીપના આધારે 142 ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી હતી અને કાર્ડ મેળવી લીધા હતા By Connect Gujarat 12 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : શેર બજારમાં ઉંચી કમાણીની લાલચે ઠગાઇ, બે ઠગની મધ્યપ્રદેશથી ધરપકડ બંને આરોપીઓ ડિમેટ એકાઉન્ટ ખોલાવી શેરબજારમાં ઊંચા પૈસા કમાવવાની લાલચ આપી છેતરપિંડી કરતાં હતાં. By Connect Gujarat 21 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn