અંકલેશ્વર: નવા દીવા ગામે જુગાર રમતા 6 જુગારીઓની પોલીસે કરી ધરપકડ
અંકલેશ્વરના નવા દીવા ગામના મોર ફળિયામાં બાવળના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ૧૬ હજારથી વધુના મુદ્દામાલ સાથે 6 જુગારીઓની ધરપકડ કરી