ભરૂચ ભરૂચ : વેપારીઓના હબ ગણાતા સુપર માર્કેટ-પૃથ્વી માર્કેટની અનેક દુકાનોના તાળા તૂટ્યા, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ 8થી 10 દુકાનોના શટરના તાળા તોડી તસ્કરીને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે By Connect Gujarat 18 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર:સાંઇ શુકન એપાર્ટમેન્ટમાં તસ્કરો ત્રાટક્યા,બંધ મકાનને નિશાન બનાવી રૂ. 1.80 લાખના માલમત્તાની ચોરી સાંઇ શુકન એપાર્ટમેંટમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં મળી કુલ 1.80 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર By Connect Gujarat 13 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જંબુસરના મગણાદ ગામે તસ્કરોએ કરી 2.5 લાખના સોના સહિત 17 હજાર રોકડ રકમની ચોરી.... શિયાળાની શરૂઆત થતાની સાથે જ ચોરોની ટોળકી સક્રિય થવા લાગી By Connect Gujarat 05 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : ખેરગામના રૂમલા ગામે એક સાથે 5થી વધુ દુકાનના તાળા તૂટ્યા, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ... ચોરી ચોરી કરવા આવેલા 2 અજાણ્યા તસ્કરોની તમામ કરતૂત દુકાન બહાર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી By Connect Gujarat 05 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પ્લાસ્ટિકના દાણા ભરેલ ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવ્યુ, રૂ. 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી તસ્કરોએ સીસીટીવીને બંધ કરી 70 જેટલી બેગોમાં ભરેલ પ્લાસ્ટિકના દાણા મળી કુલ 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા By Connect Gujarat 26 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : રતન તળાવ વિસ્તારનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ... મકાનમાં રહેલ રોકડ રકમ સહિત સાતેક તોલા સોના-ચાંદીના દાગીના મળી અંદાજે રૂ. 3 લાખના મુદ્દામાલ પર હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા By Connect Gujarat 12 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : આવીધા ગામે બંધ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 65 હજારની ચોરી કરી ફરાર થયા... દુકાનના કાઉન્ટરમાં રહેલ પાકીટમાંથી રોક્ડ ૩૦ હજાર તથા દુકાનના ગલ્લામાંથી 35 હજાર રૂપીયાની ચોરી By Connect Gujarat 29 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : અમેરિકા પ્રવાસે ગયેલ સાંસદના નિવાસ સ્થાને તસ્કરો ત્રાટક્યા, રૂ. 8.70 લાખના મત્તાની ચોરી સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના ભાગપુર ખાતે રહેતા અને સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ દિપસિંહ રાઠોડના નિવાસ સ્થાને તસ્કરો ત્રાટક્યા હતા. By Connect Gujarat 21 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર ગડખોલ વિસ્તારમાં આવેલ નીરવકુંજ સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા,બંધ મકાનને બનાવ્યું નિશાન સ્કરો મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ સોના-ચાંદીના ઘરેણા મળી અંદાજીત લાખોના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા By Connect Gujarat 16 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn