ભરૂચ : બુસા સોસાયટીમાં 2 મહિના અગાઉ થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ. 70 હજારના મુદ્દામાલ સાથે 4 શખ્સો ઝડપાયા
તસ્કરોએ મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડ પર હાથફેરો કરી અંધારામાં પલાયન થઈ ગયા હતા.
તસ્કરોએ મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડ પર હાથફેરો કરી અંધારામાં પલાયન થઈ ગયા હતા.
8થી 10 દુકાનોના શટરના તાળા તોડી તસ્કરીને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે
સાંઇ શુકન એપાર્ટમેંટમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં મળી કુલ 1.80 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર
શિયાળાની શરૂઆત થતાની સાથે જ ચોરોની ટોળકી સક્રિય થવા લાગી
ચોરી ચોરી કરવા આવેલા 2 અજાણ્યા તસ્કરોની તમામ કરતૂત દુકાન બહાર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી
તસ્કરોએ સીસીટીવીને બંધ કરી 70 જેટલી બેગોમાં ભરેલ પ્લાસ્ટિકના દાણા મળી કુલ 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા
મકાનમાં રહેલ રોકડ રકમ સહિત સાતેક તોલા સોના-ચાંદીના દાગીના મળી અંદાજે રૂ. 3 લાખના મુદ્દામાલ પર હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા