ભરૂચ અંકલેશ્વર: ગેરેજમાં ચાલતા વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ, 2 બુટલેગરોની ધરપકડ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂના ૨૪ નંગ પાઉચ મળી કુલ ૨૪૦૦નો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગરોને ઝડપી પાડયા By Connect Gujarat Desk 19 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : પોલીસને ગેરમાર્ગે દોરનાર બુટલેગરોનો કિમીયો નિષ્ફળ, સિમેન્ટ મિક્સરના કન્ટેનરમાંથી રૂ. 44.80 લાખનો દારૂનો જથ્થો જપ્ત LCB પોલીસે 934 પેટી મળી દારૂ ભરેલ કન્ટેનર મંજુસર પોલીસ મથકમાં લઈ જઈ વધુ તપાસ હાથ ધરી By Connect Gujarat 28 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : નવા દીવા ગામ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની અટકાયત, રૂ. 2.30 લાખનો મુદ્દામાલ જપ્ત નવા દીવા ગામમાં આવેલ જળકુંડ મંદિર પાસે તળાવની પાછળથી 4 મોપેડની ડીકીમાં છુપાવી રખાયેલા વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની અટકાયત કરાઇ By Connect Gujarat 24 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝઘડીયાના ઉમલ્લા ચેકપોસ્ટ પાસેથી 2 બુટલેગરોની ધરપકડ, દારૂનો જથ્થો મળી રૂ. 22.89 લાખનો મુદ્દામાલ જપ્ત... ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે 2 બુટલેગરોની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો By Connect Gujarat 13 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: શેરપુરા ખુર્શીદ પાર્ક સોસાયટીમાં વોન્ટેડ બુટલેગરના ઘરમાંથી રૂપિયા 96 હજારનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો,પોલીસે તપાસ શરૂ કરી શેરપુરા ડુંગરી રોડ ઉપર ખુર્શીદ પાર્ક સોસાયટીમાં રહે છે જેવી બાતમીના આધારે પાલેજ પોલીસે બુટલેગરના ઘરે દરોડા પાડ્યા હતા By Connect Gujarat 29 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: હસ્તી તળાવ ગાયત્રી મંદિર પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બુટલેગરની કરી ધરપકડ એક્ટિવાની ડીકીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા By Connect Gujarat 08 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: જૂના બોરભાઠા ગામેથી બુટલેગર વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો,પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વિદેશી દારૂની ૭૩ નંગ બોટલ મળી કુલ ૭ હજારથી વધુનો મુદ્દામાલ સાથે બુટલેગર વિજય વસાવાને ઝડપી પાડ્યો By Connect Gujarat 07 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: કોસમડીની સન ફ્લોરા સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો બુટલેગરના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડ્યા હતા By Connect Gujarat 27 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : કોસમડીનામોરા ફળિયામાંથી GIDC પોલીસે દારૂના જથ્થા સાથે બુટલેગરની અટકાયત કરી... બાતમીના આધારે જીઆઈડીસી પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા, જ્યાં પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 8 નંગ બોટલ અને મોપેડ મળી આવી હતી By Connect Gujarat 25 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn