વડોદરા વડોદરા: યાકુતપુરામાં વેપારીના સ્કૂટરની ડીકી ખોલી રૂ.3 લાખની ચોરીથી ચકચાર ધોળા દિવસે તેલની દુકાનની પાસે આ સ્કૂટર પાર્ક કરવામાં આવ્યું હતું.જે માંથી એક તસ્કર બેઝિઝક આવી સ્કૂટરની ડીકી ખોલી તેમાંથી રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયો By Connect Gujarat Desk 26 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : નાગરવાડાના યુવાનની હત્યા બાદ મનપા દ્વારા મચ્છીપીઠ-તાંદલજામાં દબાણો પર ફેરવી દેવાયું બુલડોઝર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી મચ્છીપીઠ સલાટવાળા-નાગરવાડા રોડ પરની ખાણીપીણીની લારીઓ, ઓટલા, કાચા પાકા શેડ સહિતના ગેરકાયદેસર દબાણોને દૂર કરવામા આવ્યા By Connect Gujarat Desk 20 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા છેલ્લા 20 દિવસથી ફરાર હરણી બોટકાંડના વધુ 2 આરોપીની ધરપકડ, પ્રોજેક્ટમાં હતા 5-5 ટકાના ભાગીદાર હરણી બોટકાંડમાં છેલ્લા 20 દિવસથી ફરાર વધુ 2 આરોપી એવા દીપેન શાહ અને ધર્મિન શાહ ઝડપાયાં પોલીસના હાથે ઝડપાયા By Connect Gujarat 07 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરાના છાણી વિસ્તારમાં રમતા-રમતા બાળકી બોરવેલમા ખાબકતા જીંદગીનો જંગ હારી શ્રમજીવી પરિવારની 3 થી 4 વર્ષની બાળકી રમતા રમતા 10 થી 15 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં મોત નીપજ્યું By Connect Gujarat 28 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : પાદરમાં જુગરધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, રૂ. 11 લાખના મુદ્દામાલ સાથે 14 લોકોની ધરપકડ મુજપુર ગામની સિમમાં મહીસાગર નદીની કોતરમા જાહેરમાં જુગાર રમતા 14 જુગાર રમતા ખેલીઓને દબોચી લેવામાં આવ્યા છે. By Connect Gujarat 25 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: નવલખી મેદાન ખાતે PM નરેન્દ્ર મોદીની હાજરીમાં નારી વંદન કાર્યક્રમ યોજાયો,મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં નવલખી મેદાનમાં મહિલાઓનું અભિવાદન ઝીલતા પહોંચ્યા હતા. By Connect Gujarat 27 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : પાદરા-જંબુસર માર્ગ પર મોપેડ ચાલક સાથે થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો, પોલીસે કરી 3 શખ્સોની ધરપકડ ત્રણેય આરોપીઓએ મોપેડ ચાલક પાસેથી લાખો રૂપિયાના માલમત્તાની ચીલઝડપ કરી હતી By Connect Gujarat 02 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: પાણીપુરીની લારીઓ પર 10 દિવસ સુધી તંત્ર ફરમાવ્યો પ્રતિબંધ,જુઓ કેમ લેવાયો નિર્ણય ! મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલતી તમામે તમામ પાણીપુરીની લારીઓ પર 10 દિવસ સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે By Connect Gujarat 18 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : બાળકના અપહરણનો પ્રયાસ કરતા ઈસમને સ્થાનિકોએ મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો... અપહરણ કરી ભાગવાનો પ્રયાસ કરતા પરિજનોએ બુમો પાડતા આસપાસના લોકો દોડી આવી સ્થાનિકોએ અજાણ્યા ઈસમને ઝડપી પાડ્યો હતો. By Connect Gujarat 07 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn