સુરત : જવેલરી અને જવેલર્સ હોલસેલ એસોસિએશન દ્વારા સ્નેહમિલ સમારોહ યોજાયો,કેન્દ્ર મંત્રી સહિત ગૃહરાજ્ય મંત્રી રહ્યા ઉપસ્થિત
સુરતમાં જવેલરી અને જવેલર્સ એસોસિએશન દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ,ગૃહમંત્રી હર્ષ સંઘવી,તેમજ પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.