ઓગસ્ટની રજાઓમાં પ્લાન કરો મિની વેકેશનનો, ઓછા બજેટમાં ફરી શકાય છે આ સુંદર સ્થળો પર..
સાતમ આઠમની રજાઓમાં ફરવા જવાનો પ્લાન હોય તો ઓછા બજેટમાં ઘણું બધુ ફરી શકી તેવો પ્લાન લઈને આવી ગયા છીએ.
સાતમ આઠમની રજાઓમાં ફરવા જવાનો પ્લાન હોય તો ઓછા બજેટમાં ઘણું બધુ ફરી શકી તેવો પ્લાન લઈને આવી ગયા છીએ.
ઓગસ્ટ મહિનામાં સ્વતંત્રતા દિવસના ખાસ અવસરે લાંબો વીકેન્ડ આવી રહ્યો છે, જેમાં તમે પોતાની એક નાની ટ્રિપ પ્લાન કરી શકો છો.
કહેવાય છે કે વરસાદની મોસમ પ્રકૃતિની સુંદરતામાં વધારો કરે છે. આ સિઝનમાં ચારેબાજુ હરિયાળી જ જોવા મળે છે.
ચોમાસાની શરૂઆત થતાં જ પ્રકૃતિ પ્રેમીઓ સાપુતારા, ડાંગ જેવા કુદરતના ખોળે વસેલા સુંદર સ્થળો ખાતે કુદરતની મજા માણવા માટે પહોચી જાય છે.