અમદાવાદ : પઠાન ફિલ્મનો VHP-બજરંગ દળે કર્યો વિરોધ, આલ્ફા વન મોલમાં તોડફોડથી લોકોમાં ગભરાટ
આજરોજ અમદાવાદના વસ્ત્રાપુર લેક પાસે આવેલા આલ્ફા વન મોલમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ પઠાન મૂવીનો વિરોધ કર્યો હતો.
આજરોજ અમદાવાદના વસ્ત્રાપુર લેક પાસે આવેલા આલ્ફા વન મોલમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ પઠાન મૂવીનો વિરોધ કર્યો હતો.
વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં એશિયાનો સૌથી મોટો કાર શો ૬ થી ૮ જાન્યુઆરી ત્રણ દિવસ યોજાશે.જેમાં ૩૫૦ થી વધુ દેશ અને વિદેશની વિન્ટેજ કાર મુકવામાં આવશે.
જૈન તીર્થસ્થાન સમ્મેત શિખરને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરાતા જૈન સમાજ દ્વાર ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાય રહ્યા છે
અંકલેશ્વર ખાતે જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
ઉત્તરાયણ પૂર્વે ચાઈનીઝ દોરીના ઓનલાઇન વેચાણનો સુરત શહેરમાં સૌથી મોટો પર્દાફાશ થયો છે. જેમાં વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યુરો અને પ્રયાસ જીવદયાની મદદ લેવાઈ હતી.
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા નવા આસિસ્ટન્ટ કલેકટરનો આવકાર અને બદલી પામેલ પ્રાંત અધિકારીનો વિદાય સમારોહ યોજાયો હતો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેક્સની આવક માં છેલ્લા ત્રણ મહિનાથી ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. લોકો ટેક્સ ભરવા માટે કોઈ ખાસ ઉત્સાહ બતાવી રહ્યા નથી.
ભરૂચની ઝાડેશ્વર ચોકડી ખાતે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે રાજસ્થાનથી લકઝરી બસમાં પીપરમીટની ગોળીઓના પેકિંગમાં લવાતો ગાંજાનો રૂપિયા 1.57 કરોડનો જથ્થો ઝડપી પાડી પાંચ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે