ભરૂચ : જંબુસરના કાવી ગામે જિલ્લાનું સૌથી મોટું તળાવ તૂટવાના મામલે થયેલા આક્ષેપનો કોન્ટ્રાક્ટર દ્વારા ખુલાસો..!
કોન્ટ્રાક્ટરે કામમાં બેદરકારી દાખવી હોવાનો ગામલોકોનો આક્ષેપ.
કોન્ટ્રાક્ટરે કામમાં બેદરકારી દાખવી હોવાનો ગામલોકોનો આક્ષેપ.
કેશોદના કોલેજ રોડ પર સર્જાયો ત્રિપલ અકસ્માત, એસટી. બસ, કાર, બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 7 લોકો ઇજાગ્રસ્ત બનતા સારવાર અર્થે ખસેડાયા.
ભારે વરસાદ બાદ પૂર અસરગ્રસ્ત પરિવારોને હાલાકી, અસરગ્રસ્ત પરિવારોને રાહત સામગ્રીનું વિતરણ કરાયું
રાજ્યમાં SC/ST જાતિના લોકો પર થતાં અત્યાચારનો વિરોધ, સ્વયં સૈનિક દળ દ્વારા રેલી-ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા.
સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓ સાથે છેતરપિંડી, અંદાજે રૂપિયા 39.91 લાખની છેતરપીંડી હાલ બહાર આવી.
જિલ્લામાં પૂરના પાણી ઉતર્યા બાદ તંત્ર કામે લાગ્યું, વિજલપોર પાલિકાની પુરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી.