ડાંગ : ધૂમમ્સ છવાતા સાપુતારામાં સર્જાયા આહલાદક દ્રશ્યો, પ્રવાસીઓમાં બન્યું આકર્ષણનું કેન્દ્ર...
ડાંગ જિલ્લાનું પ્રાકૃતિક સૌદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું, રવિવારની મજા માણવા પ્રવાસીઓની ઉમટી ભારે ભીડ.
ડાંગ જિલ્લાનું પ્રાકૃતિક સૌદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું, રવિવારની મજા માણવા પ્રવાસીઓની ઉમટી ભારે ભીડ.
ઝઘડીયા GIDC વિસ્તારને જોડતો સ્ટેટ હાઇવે બિસ્માર, 2થી 3 ફૂટ ઉંડા ખાડા પડી જતાં વાહનચાલકોને હાલાકી.
અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ પંથકમાં યુરિયા ખાતરની તંગી સર્જાતા ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
કસક બ્રાન્ચ ખાતે કંપની દ્વારા રક્તદાન શિબિર યોજાય, મોટી સંખ્યામાં રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી, વલસાડ-વડોદરા સહિતના જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો.
ઇસ્કોન બ્રિજ પર ગોઝારા અકસ્માતમાં 9 લોકોના મોત, આરોપીને કોર્ટમાં રજૂ કરી 5 દિવસ રિમાન્ડની માંગણી.