ભાગલા બાદ પહેલી વાર પાકિસ્તાનમાં સંસ્કૃતનો નવો પ્રયોગ, લાહોરથી શરૂઆત
નવી દિલ્હી : ભારત–પાકિસ્તાન ભાગલા બાદ પહેલી વખત પાકિસ્તાનની કોલેજોમાં સંસ્કૃત ભાષા ભણાવવાની અનોખી પહેલ શરૂ થઈ છે.
નવી દિલ્હી : ભારત–પાકિસ્તાન ભાગલા બાદ પહેલી વખત પાકિસ્તાનની કોલેજોમાં સંસ્કૃત ભાષા ભણાવવાની અનોખી પહેલ શરૂ થઈ છે.
યુક્રેનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રશિયાએ વધુ એક ભયાનક અને વ્યાપક હુમલો કર્યો છે, જેના કારણે દેશના અનેક વિસ્તારોમાં વીજળી અને પાણી પુરવઠો ગંભીર રીતે ખોરવાઈ ગયો છે.
ફાઇનલ પરીક્ષાઓ ચાલી રહી હતી તે દરમિયાન એક અજાણ્યો શખ્સ અચાનક કેમ્પસની એન્જિનિયરિંગ બિલ્ડિંગમાં ઘૂસી ગયો અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો.
સ્થાનિક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે હુમલાખોરને ઠાર મારવામાં આવ્યો છે, જોકે તેની ઓળખ અને ઘટનાક્રમ અંગે હજી સુધી સત્તાવાર રીતે વિગત જાહેર કરવામાં આવી નથી.
શુક્રવારે સવારે ઉત્તર પેસિફિક વિસ્તારમાં 6.8 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો, જેનાથી ફરી એકવાર પેસિફિક ‘રીંગ ઓફ ફાયર’ વિસ્તારની ભૂગર્ભીય અસ્થિરતા ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે.
ઘણા પરિવારોને રાતોરાત પોતાના ટેન્ટ છોડીને સૂકા સ્થળોની શોધમાં ભટકવું પડ્યું છે. ઠંડી અને ભેજના કારણે બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે.
ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ પહેલીવાર પાકિસ્તાનની કોઈ યુનિવર્સિટીએ ઔપચારિક રીતે વર્ગખંડોમાં સંસ્કૃત ભાષાનું શિક્ષણ શરૂ કર્યું છે.