New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/dhaner-e1564116863652.jpg)
ધાનેરા નગરપાલિકા પ્રમુખને ત્રણ બાળકોને લઈ સસ્પેન્ડ કરી દેવાતાં પ્રમુખ માટે યોજાઈ હતી જેમાં ભાજપ તરફે જબરાજી રાજપૂત અને કોંગ્રેસ તરફે યુસુફખાન બેલીમે ફોર્મ ભર્યા હતા જેની આજરોજ ચૂંટણી યોજાતા કોંગ્રેસે 6 મતોથી સત્તા આચકી પોતાના નામે કરી લીધી હતી.
જ્યારે જબરાજી રાજપૂતને 11 મતોથી જ સંતોષ માનવો પડ્યો હતો નગરપાલિકામાં પંજો મજબુત બનતાં કોંગ્રેસ કાર્યકર્તાઓ સહિત સૌ પ્રથમ લઘુમતી સમાજના પ્રમુખ બનતાં લઘુમતી સમાજના લોકોમાં પણ ખુશી જોવા મળી હતી. જોકે પેટા ચુંટણી બાદ પણ પાલિકા પ્રમુખની સીટ કોંગ્રેસના નામે જ રહી હતી.