Connect Gujarat

મણિપુરના CM તરીકે બીરેન સિંહ લેશે શપથ

મણિપુરના CM તરીકે બીરેન સિંહ લેશે શપથ
X

મણિપુરમાં પ્રથમ વખત ભાજપને અન્ય પક્ષના ધારાસભ્યોનું સમર્થન મળતા પ્રથમ વખત BJPની સરકાર બની છે, અને મુખ્યમંત્રી તરીકે બીરેન સિંહ સપથ લેશે.

ઉત્તરપૂર્વના રાજ્ય મણિપુરમાં પ્રથમ વખત ભાજપ સરકાર બનવા જઈ રહી છે. મણિપુરમાં ભાજપ અને કોંગ્રેસ એમ બેમાંથી એક પણ પક્ષને બહુમતી મળી નહતી, તેથી કોકડું ગુંચવાયુ હતુ. પરંતુ ભાજપને અન્ય ધારાસભ્યોનું સમર્થન મળતા પ્રથમ વખત ભાજપ સરકાર મણિપુરમાં બનશે, આજે બપોરે એક વાગ્યા ના રોજ મણિપુરનાના નવા CM ભાજપના વિધાયક દળના નેતા બીરેન સિંહ મુખ્યમંત્રી તરીકેના સપથ ગ્રહણ કરશે.

Next Story
Share it