અમદાવાદ: બાવળામાં નજીવી બાબતે બોલાચાલી થતાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યા
મૃતક સાઉન્ડ મોટેથી વગાડતા હોવાથી આરોપી સુરેશ ઠક્કરે મકાન માલિકને ફરિયાદ કરતા મકાન માલિક આરોપી પાસે પહોંચ્યા હતા અને મામલો બિચક્યો હતો.....
મૃતક સાઉન્ડ મોટેથી વગાડતા હોવાથી આરોપી સુરેશ ઠક્કરે મકાન માલિકને ફરિયાદ કરતા મકાન માલિક આરોપી પાસે પહોંચ્યા હતા અને મામલો બિચક્યો હતો.....
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાય તે માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતાં. આ પ્રયાસોના અંતે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટેની યજમાની મળી છે
અમદાવાદના ઘાટલોડીયા વિધાનસભા મત વિસ્તારમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યુનિટી માર્ચનો પ્રારંભ કરવામાં આવ્યો......
સાબરમતી રિવરફ્રન્ટ પર રૂપિયા 12 કરોડના ખર્ચે બનેલો લિનિયર ગાર્ડન અમદાવાદના ઇતિહાસને જાળવવાની સાથે શહેરની વિકાસયાત્રાને પણ પ્રદર્શિત કરે છે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025’ અને ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ-2025’નો શુભારંભ કરાવ્યો
અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 100 વર્ષની ઉજવણીના ઉપલક્ષ્યમાં ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત 4 દિવસીય વ્યાખ્યાન-માળાનો શુભારંભ કરવામાં આવ્યો
ઓછા ભાવે કેમિકલ ખરીદીને આફ્રિકામાં વધુ કિંમતે વેચવાની લાલચ આપી છેતરપિંડી આચરતી નાઈજીરીયન ગેંગનો સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો..
પકડાયેલા ત્રણ ISIS આતંકવાદીઓ એક વર્ષથી ગુપ્તચર દેખરેખ હેઠળ હતા. તેમને સતત ટ્રેક કરવામાં આવી રહ્યા હતા.આ ત્રણેય એક મોટું કાવતરું ઘડી રહ્યા હતા.