ગુજરાતમાં મંત્રીમંડળમાં 22 ધારાસભ્યોનો સમાવેશ, રાજભવનમાં લીધા હોદ્દાના શપથ

Update: 2021-09-16 08:44 GMT

ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાયા બાદ નવા મંત્રીઓ કોણ બનશે તેની અટકળો તેજ બની હતી. ભાજપના મોવડી મંડળે જુના મંત્રી મંડળના મોટા ભાગના સભ્યોને પડતાં મુકી નવા ચહેરાઓને સમાવ્યાં છે. ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળના 10 કેબીનેટ મંત્રીઓ અને 12 રાજયકક્ષાના મંત્રીઓનો સમાવેશ કરાયો છે. આખું મંત્રીમંડળ નવું કરી ભાજપે સિનિયરોને ચોખ્ખો સંદેશ આપી દીધો છે. અમે તમારા માટે લાવ્યાં છે મંત્રીમંડળના નામો..

કેબીનેટ મંત્રી :

  • પુર્ણેશ મોદી
  • ઋુષિકેશ પટેલ
  • રાઘવજી પટેલ
  • જીતુ વાઘાણી
  • રાજેન્દ્ર ત્રિવેદી
  • નરેશ પટેલ
  • પ્રદિપસિંહ પરમાર
  • અર્જુનસિંહ ચૌહાણ
  • કનુ દેસાઇ
  • કિરીટસિંહ રણા

રાજયકક્ષાના મંત્રીઓ

  • હર્ષ સંઘવી
  • જગદીશ પંચાલ
  • બ્રિજેશ મેરજા
  • જીતુભાઇ ચૌધરી
  • મનીષા વકીલ
  • મુકેશ પટેલ
  • નિમિષા સુથાર
  • કુબેરભાઇ ડીંડોર
  • કિર્તિસિંહ વાઘેલા
  • અરવિંદ રૈયાણી
  • ગજેન્દ્ર પરમાર
  • રાઘવજી મકવાણા
  • દેવા માલમ 
  • વિનોદ મોરડીયા

Tags:    

Similar News