મોદી સરકારના વચ્ચ ગાળાના બજેટ અંગે શું કહ્યુ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોએ

Update: 2019-02-01 16:13 GMT

મોદી સરકારની આ ટર્મનુ વચ્ચગાળાનુ બજેટ રજુ કરવામા આવ્યુ છે. ત્યારે કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોએ આ બજેટને ફુલ ગુલાબી બજેટ ગણાવ્યુ છે.

તો સાથે જ બજેટમા જીએસટી અને ઈવેબીલના સરળીકરણ અંગે વધુ જોગવાઈ ન કરી હોવાનુ પણ જણાવ્યુ છે.

Tags:    

Similar News