વધુ

  કોરોના બેકાબૂ : રાજ્યમાં આજે કોરોના કેસ 10 હજારને પાર, 110 લોકોના થયા મોત

  Must Read

  ભાવનગર: તાઉતે વાવાઝોડાએ મચાવ્યો તાંડવ, બડેલી ગામે દીવાલ પડતા પિતા-પુત્રીના મોત

  હવામાન વિભાગ દ્વારા તાઉતે વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાને લઈ ગતરાત્રીના 8 કલાકે મહુવા પરથી પસાર થતા જિલ્લાના ઘોઘા,...

  સુરત: શહેરમાં વાવાઝોડાની અસર; પવન સાથે ભારે વરસાદથી જન-જીવન પર અસર

  સુરત શહેરમાં તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી હતી. રાત્રી દરમિયાન ભારે વરસાદ સાથે 25 થી 66 કિલોમીટરની...

  તાઉટે વાવાઝોડુ : અમદાવાદ તરફ વધી રહયું છે આગળ, ઉત્તર ગુજરાતમાં પણ ખતરો

  સૌરાષ્ટ્રમાં વિનાશ વેર્યા બાદ ટાઉટે વાવાઝોડું હવે રાજયના સૌથી મોટા શહેર અમદાવાદ તરફ આગળ વધી રહયું છે....

  રાજ્યમાં કોરોના સંક્રમણથી સ્થિતિ ભયાનક બની છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે પ્રથમ વખત 10340 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ 110 લોકોનાં મોત થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5377 પર પહોંચી ગયો છે.   

  રાજ્યમાં આજે 3981 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,37,545 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 61 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 61647 પર પહોંચ્યો છે. જેમાંથી 329 લોકો વેન્ટિલેટર પર અને 61318 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 83.43  ટકા છે. 

  આજે અમદાવાદ કોર્પોરેશનમાં 27, સુરત  કોર્પોરેશનમાં 24,  રાજકોટ કોર્પોરેશન-9, વડોદરા કોર્પોરેશન-8, સુરેન્દ્રનગર 7,  ગાંધીનગર-4, સુરત-4, ભરુચ-3, જામનગર-3, જામનગર કોર્પોરેશન-3, બનાસકાંઠા-2, મહેસાણા-2, મોરબી-2, રાજકોટ-2, સાબરકાંઠા-2, વડોદરા-2, અમદાવાદ-1, અરવલ્લી-1, દેવભૂમિ દ્વારકા-1, ગાંધીનગર કોર્પોરેશન-1 અને જૂનાગઢ-ખેડામાં એક-એક કેસ સાથે કુલ 110 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. 

  અમદાવાદ કોર્પોરેશનમાં 3641,  સુરત કોર્પોરેશનમાં 1929, રાજકોટ કોર્પોરેશનમાં 683, સુરત-496, મહેસાણા-389,  વડોદરા કોર્પોરેશનમાં 325, જામનગર કોર્પોરેશન-234, વડોદરા-184, પાટણ-158, જામનગર-132, રાજકોટ-128, ભાવનગર કોર્પોરેશન-114, બનાસકાંઠા-112, નવસારી-104, તાપી-99, અમરેલી-98, કચ્છ-94, સુરેન્દ્રનગર-92, આણંદ-91, મહીસાગર-89, ભાવનગર-84, સાબરકાંઠા-82, ગાંધીનગર-79, પંચમહાલ-74, ગાંધીનગર કોર્પોરેશન-71, જુનાગઢ-70, દાહોદ-69, ખેડા-69, વલસાડ-61, દેવભૂમિ દ્વારકા-60,  ભરુચ-59, મોરબી-54 અને અમદાવાદમાં 53 કેસ નોંધાયા છે. 

  વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 88,80,954 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 14,07,058 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,02,88,012 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.  આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના કુલ 65,901 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 43,966 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું. 

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  ભાવનગર: તાઉતે વાવાઝોડાએ મચાવ્યો તાંડવ, બડેલી ગામે દીવાલ પડતા પિતા-પુત્રીના મોત

  હવામાન વિભાગ દ્વારા તાઉતે વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાને લઈ ગતરાત્રીના 8 કલાકે મહુવા પરથી પસાર થતા જિલ્લાના ઘોઘા,...

  સુરત: શહેરમાં વાવાઝોડાની અસર; પવન સાથે ભારે વરસાદથી જન-જીવન પર અસર

  સુરત શહેરમાં તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી હતી. રાત્રી દરમિયાન ભારે વરસાદ સાથે 25 થી 66 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા 150 કરતા...

  તાઉટે વાવાઝોડુ : અમદાવાદ તરફ વધી રહયું છે આગળ, ઉત્તર ગુજરાતમાં પણ ખતરો

  સૌરાષ્ટ્રમાં વિનાશ વેર્યા બાદ ટાઉટે વાવાઝોડું હવે રાજયના સૌથી મોટા શહેર અમદાવાદ તરફ આગળ વધી રહયું છે. અમે તમને વાવાઝોડાની પળેપળની ખબર...

  ગીર સોમનાથ : 170 કીમીની ઝડપે ફુંકાયા પવનો, જુઓ તારાજીના હચમચાવી દેતા દ્રશ્યો

  અરબી સમુદ્રમાંથી સૌરાષ્ટ્રની ધરા પર ટાઉતે વાવાઝોડાની આફતે ગીરસોમનાથ જિલ્લામાં તબાહી મચાવી દીધી છે. તાઉટે વાવાઝોડુ દીવના દરિયાકિનારે વણાકબારા પાસે ટકરાયું હતું....

  સૌરાષ્ટ્રને ધમરોળી નાંખતું વાવાઝોડુ તાઉટે, 175 કીમીથી વધુની ઝડપે ફુંકાયા પવન

  રાજ્યમાં ત્રાટકેલા તાઉટે વાવાઝોડાના કારણે આખી રાત ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 188 તાલુકાઓમાં વરસાદ...

  More Articles Like This

  - Advertisement -