બ્રોક લેસનરે બિગ ઇને હરાવીને બન્યો WWE નો નવો ચેમ્પિયન
WWEને નવો ચેમ્પિયન મળ્યો છે. બ્રોક લેસનરે બિગ ઇને હરાવીને WWEનો નવો ચેમ્પિયન બની ગયો છે.

WWEને નવો ચેમ્પિયન મળ્યો છે. બ્રોક લેસનરે બિગ ઇને હરાવીને WWEનો નવો ચેમ્પિયન બની ગયો છે. WWEના પહેલા જ દિવસે બ્રોકનો સામનો બિગ ઇ, સેથ રોલિન્સ, કેવિન ઓવેન્સ, બોબી લેશલી સાથે થયો, જેમાં તે જીત મળી છે.
#TheBeast is back on top!#WWEDay1 @BrockLesnar pic.twitter.com/Qt9vyFDl2B
— WWE (@WWE) January 2, 2022
લગભગ 21 મહિના પછી આવું બન્યું છે જ્યારે બ્રોક લેસનરના હાથમાં WWE ચેમ્પિયનશિપનો બેલ્ટ છે. તેણે ચેમ્પિયન બિગ ઈને હરાવીને આ સ્થાન હાંસલ કર્યું હતું. બ્રોક લેસ્નર પહેલા રોમન રેઇન્સ સાથે સ્પર્ધા કરવાનો હતો. પરંતુ લડાઈના થોડા સમય પહેલા જ સમાચાર આવ્યા કે રોમનને કોરોના થઈ ગયો છે તેણે પોતે જ ટ્વીટ કરીને લોકોને આ વાત જણાવી હતી. આવી સ્થિતિમાં ફાઈટ રદ્દ કરવામાં આવી હતી. આ કારણોસર બ્રોક લેસનરની લડાઈને યુનિવર્સલ ચેમ્પિયનશિપમાંથી દૂર કરવામાં આવી હતી. અને તેને WWE ચેમ્પિયનશિપમાં ફીટ કરવામાં આવી હતી અને જ્યાં તેણે નવમી વખત ટાઇટલ જીત્યું હતું. બ્રોક લેસનરે રેસલમેનિયા 36 પછી પ્રથમ વખત ચેમ્પિયનશિપ જીતી છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT