દેશ છત્તીસગઢમાં વરસાદમાં પણ નક્સલ વિરોધી કાર્યવાહી પૂરી તાકાતથી ચલાવવામાં આવશે,અમિત શાહનું અલ્ટીમેટમ 31-માર્ચ, 2026 સુધીમાં દેશમાંથી નક્સલીઓનો સંપૂર્ણ સફાયો કરવાનું છે, અને કેન્દ્ર અને રાજ્ય સરકારો આ દિશામાં ઝડપથી સાથે મળીને કામ કરી રહી છે:અમિત શાહ By Connect Gujarat Desk 22 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ તમિલનાડુમાં ફ્લાયઓવરનો સ્લેબ ખસી ગયો, સર્વિસ રોડ પર 3 કિમી લાંબો જામ તમિલનાડુના હોસુરમાં એક ફ્લાયઓવરનો સ્લેબ તેની જગ્યાએથી ખસી ગયો હતો. જેના કારણે રસ્તા પર લગભગ ત્રણ કિમી સુધી ટ્રાફિક જામ થયો હતો. By Connect Gujarat Desk 22 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ઈઝરાયલ-ઈરાન યુદ્ધની અસર, એરસ્પેસ બંધ થતા લંડન જતી ફ્લાઈટ ભારત પરત ફરી ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલી જંગ વચ્ચે હવે અમેરિકાએ પણ એન્ટ્રી મારી છે અને મધ્ય પૂર્વમાં એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યું છે. આ કારણે, લંડન જતી ફ્લાઇટ આજે ચેન્નઈ એરપોર્ટ પર ઈમરજન્સી પરત થઈ હતી. By Connect Gujarat Desk 22 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતમાં આગામી 6 દિવસ અતિભારે વરસાદની આગાહી, રાજ્યભરમાં થશે જળબંબાકાર રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 28 જૂન સુધી રાજ્યભરમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. By Connect Gujarat Desk 22 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી લવ શોધતી વેબસાઇટ દુનિયાનું મનોરંજન બની, 20 વર્ષમાં YouTube આ રીતે બદલાઈ ગયું જ્યારે પણ વિડિઓ પ્લેટફોર્મની વાત આવે છે, ત્યારે YouTubeનું નામ સૌથી પહેલા મનમાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે વિશ્વનું સૌથી મોટું વિડિઓ પ્લેટફોર્મ ડેટિંગ સાઇટ તરીકે શરૂ થયું હતું By Connect Gujarat Desk 22 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ઇઝરાયલ સાથેના યુદ્ધ વચ્ચે પીએમ મોદીએ ઇરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો 10મો દિવસ છે. આ યુદ્ધ દરમિયાન બંને દેશોએ ઘણું નુકસાન સહન કર્યું છે. પરંતુ બંને દેશો હજુ પણ રોકવા તૈયાર નથી. By Connect Gujarat Desk 22 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જંબુસરના વેડચ ગામે 10 ફૂટ ઉંડા ખાડામાં બાઈક ચાલક ખાબક્યો,ગ્રામ પંચાયત પર બેદરકારીનો આક્ષેપ જંબુસર તાલુકાના વેડચ ગામમાં પંચાયતની બેદરકારીને કારણે એક યુવક અકસ્માતનો ભોગ બન્યો હતો.પંચાયત દ્વારા જુદા જુદા સ્થળોએ ખાડા ખોદવામાં આવ્યા છે By Connect Gujarat Desk 22 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન,મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ ગુજરાતમાં કુલ 8326 ગ્રામ પંચાયતો પર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.જોકે, મતદાન યોજાય ત્યાં સુધી કેટલીક ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ હતી... By Connect Gujarat Desk 22 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગથી જનજીવન બન્યું અસ્તવ્યસ્ત,ક્યાંક ઝરમર તો ક્યાંક અતિભારે વરસાદ ખાબક્યો હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ તો અન્ય 16 જિલ્લામાં ભારે વરસાદ થવાનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું By Connect Gujarat Desk 22 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : માધ્યમિક શાળાના કર્મચારીઓની કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીની 58મી સામાન્ય સભા યોજાઈ ધી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની 58મી સામાન્ય સભા મળી હતી.જેમાં અમદાવાદ ખાતેના પ્લેન દુર્ઘટનાનાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી By Connect Gujarat Desk 22 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત કોંગ્રેસે 40 જિલ્લાઓમાં નવા પ્રમુખોની જાહેરાત કરી, યાદી અહીં જુઓ કોને ક્યાંથી મળી જવાબદારી ગુજરાત કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં પ્રમુખોનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે, પરંતુ એક અંદાજ મુજબ, લગભગ 50 ટકા આવા નામ છે. પ્રથમ વખત જિલ્લા/શહેર પ્રમુખની જવાબદારી મળી છે By Connect Gujarat Desk 22 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ પાક.ને હવે ભારતનું પાણી નહીં મળે સિંધુ જળ સંધિ કાયમ માટે રદ રહેશે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેના સિંધુ જળ કરારોને અટકાવી દીધા હતા. જેને પગલે પાકિસ્તાનમાં હાલ પાણીની ભારે અછત જોવા મળી રહી છે. By Connect Gujarat Desk 22 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : શ્રી દર્શન સોસાયટીમાં લૂંટનો પ્રયાસ કરીને યુવક ગટરમાં કૂદી પડ્યો,પોલીસે કરી આરોપીની ધરપકડ લૂંટારૂ યુવક પોલીસથી બચવા માટે ગટરમાં કૂદી પડ્યો હતો,અને પોલીસે પણ ગટરમાં છલાંગ લગાવીને આરોપીને દબોચી લીધો હતો.ઘટનાને પગલે ફિલ્મી જેવા દ્રશ્યો સર્જાયા By Connect Gujarat Desk 22 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન અંકલેશ્વર : જગન્નાથ મંદિર ખાતે 23મી રથયાત્રાની ચાલતી તડામાર તૈયારીઓ થયાત્રાને લઇ નગરજનો અને આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે અને ભવ્યાતિભવ્ય રીતે યોજાય તે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 22 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય લીવરમાં સોજો આવે ત્યારે કયા લક્ષણો ચોક્કસપણે જોવા મળે છે ? જાણી લો લીવરમાં સોજો આવે છે તેને તબીબી ભાષામાં હેપેટાઇટિસ કહેવામાં આવે છે. તે એક એવી સ્થિતિ છે જેમાં લીવરના પેશીઓમાં બળતરા થાય છે. તે સમગ્ર પાચનતંત્ર, ઉર્જા સ્તર અને શરીરના ડિટોક્સ સિસ્ટમને અસર કરે છે. By Connect Gujarat Desk 22 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વરસાદની શરૂઆત સાથે જ ખેડૂતો ખરીફ પાકના વાવેતરમાં જોડાયા,730 હેકટરથી વધુ પિયત કપાસનું કરાયું વાવતેર ભરૂચ જિલ્લામાં આ વર્ષે પ્રથમ સપ્તાહમાં 551 હેક્ટરમાં વાવેતર થયું છે. પરંતુ પૂરતો વરાપ ન નીકળવાના કારણે આ વર્ષે 439 હેક્ટર ઓછું વાવેતર થયું છે. By Connect Gujarat Desk 22 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા અમેરિકાના હુમલા બાદ ગુસ્સે ભરાયેલા ઈરાને, ઈઝરાયલ પર ફેકી 30 બેલિસ્ટિક મિસાઈલ અમેરિકાએ ઈરાનના પરમાણુ મથક પર ભીષણ હુમલો કર્યા બાદ ગુસ્સે ભરાયેલા ઈરાને, ઈઝરાયેલ પર 30થી વધુ મિસાઈલો છોડી છે. ઈરાને તેલ અવીવ, હાઈફા અને જેરુસલેમને વધુ એકવાર નિશાન બનાવ્યા છે. By Connect Gujarat Desk 22 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
LIVE રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો, ગુજરાતના 6 જિલ્લાઓમાં ધોધમાર વરસાદની કરાઈ આગાહી 01 Share Twitter Share Whatsapp LinkedIn