ભરૂચ : જૂના તવરા સ્થિત ચિંતનાથ મહાદેવ મંદિરના 17મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાય...
જૂના તવરા ગામ ખાતે ચિંતનાથ મહાદેવ મંદિરના 17મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો સમસ્ત ગ્રામજનોએ લ્હાવો લીધો
જૂના તવરા ગામ ખાતે ચિંતનાથ મહાદેવ મંદિરના 17મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો સમસ્ત ગ્રામજનોએ લ્હાવો લીધો
છોટાઉદેપુર જિલ્લામાં ખાતર મેળવવા ખેડૂતો કલાકો સુધી લાંબી કતારોમાં ઉભા રહ્યા બાદ પણ ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો.........
બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને શિયાળાની ઠંડીમાં સેવંતીના ફૂલોનો શણગાર કરવામાં આવ્યો......
મૃતક સાઉન્ડ મોટેથી વગાડતા હોવાથી આરોપી સુરેશ ઠક્કરે મકાન માલિકને ફરિયાદ કરતા મકાન માલિક આરોપી પાસે પહોંચ્યા હતા અને મામલો બિચક્યો હતો.....
મહેસાણાના બહુચરાજીમાં તોફાને ચઢેલી એક ગાયે સુરેશજી ઠાકોરને શિંગડાથી અને પગની લાતોથી મૂઢ મારતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.....
ભરૂચના ઝાડેશ્વર ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચ કબીર વસાવા સામે હરીફ ઉમેદવાર દ્વારા કરવામાં આવેલ ઇલેક્શન પિટિશન કોર્ટ દ્વારા રદ કરવામાં આવી....
1.10 લાખથી વધુ દારૂ બિયરની બોટલો પર રોડરોલર ફેરવી દેવામાં આવ્યું હતું. પ્રોહીબિશનના કેસો હેઠળ રૂ. 3.41 કરોડ ઉપરાંતનો દારૂનો જથ્થો પકડાયો હતો
ભરૂચના ઇન્દોર ગામેથી SOG પોલીસે એક રહેણાંક મકાનના વાડામાં ઉગાડેલ વનસ્પતિજન્ય ગાંજાનો છોડ સહિત રૂ. 1.87 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો