ભરૂચ : નબીપુરમાં ઈદ-એ-મિલાદ પર્વની તડામાર તૈયારી, રંગબેરંગી રોશનીથી સમગ્ર ગામ ઝળહળી ઉઠ્યું
ઇસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર સાહેબના જન્મદિવસ એટલે કે, ઈદ-એ-મિલાદની ઉજવણી માટે ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં તડામાર તૈયારીઓ સાથે રંગબેરંગી રોશનીથી ગામ ઝળહળી ઉઠ્યું છે.