MMC ઝોનમાં નક્સલીઓને મોટો ઝટકો, 12 લોકોએ આત્મસમર્પણ કર્યું
લાંબા સમયથી પોલીસ માટે માથાનો દુખાવો ગણાતા અને એક કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતા કુખ્યાત નક્સલ નેતા રામધર માજી સહિત 12 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે.
લાંબા સમયથી પોલીસ માટે માથાનો દુખાવો ગણાતા અને એક કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતા કુખ્યાત નક્સલ નેતા રામધર માજી સહિત 12 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે.
મોટાં બ્લોકેજ સામાન્ય રીતે ત્યારે જ હાનિકારક બને છે જ્યારે તે રક્તપ્રવાહનું 70થી 80 ટકા સુધી અવરોધ કરે, એટલે આવા અવરોધો સ્ટ્રેસ ટેસ્ટમાં ઝડપાઈ જાય છે.
ગુજરાતી નાસ્તામાં ઢોકળાનું વિશેષ સ્થાન છે અને દૂધી ઉમેરવાથી તેની નરમાઈ અને સ્વાદ બંને વધી જાય છે. ઘરે બનતા આ ઢોકળા હેલ્ધી પણ છે અને ઝટપટ તૈયાર થઈ જાય છે.
છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે.જેમાં આધુનિક વોટર એટીએમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
ભરૂચના જુના તવરા ગામે નર્મદા પરિક્રમાવાસીઓ માટે અન્નક્ષેત્ર અને રહેવાની સુવિધા ઉભી કરવામાં આવી છે.જેનો નર્મદા પરિક્રમાવાસીઓ લાભ લઈ રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું, કે વંદે માતરમના 100 વર્ષ પૂર્ણ થયા ત્યારે દેશ કટોકટી ( ઈમરજન્સી )ની સાંકળોથી બંધાયેલો હતો. ત્યારે ભારતના બંધારણનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લામાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર મામલે સાંસદ મનસુખ વસાવાને નનામો પત્ર મળ્યો છે જેમાં ભાજપ-કોંગ્રેસ અને આપના નેતાઓના નામનો ઉલ્લેખ જોવા મળતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે
નવા નિયમ મુજબ TPS ધારકો, પેરોલ પર આવેલા લોકો અને પેન્ડિંગ TPS અરજદારો માટે વર્ક પરમિટની માન્યતા હવે તેમના ઓથરાઈઝ સ્ટે મુજબ એક વર્ષ અથવા તેનાથી ઓછી રાખવામાં આવશે.