સુરતમાં અભ્યાસ કરતા કાશ્મીરી યુવક-યુવતીઓએ ધ્વજવંદન કર્યું

દેશભરમાં આજે સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. સુરત ખાતે અનોખી રીતે ધ્વજ વંદન ની ઉજવણી કરવામાં આવી છે. કલમ 370 અને 35A ની કલમ રદ્દ કરતા જમ્મુ કાશ્મીર ની યુવતીઓ યુવકો દ્વારા શહેરના પાંડેસરા વિસ્તારમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી.
સુરત શહેરમાં અભ્યાસ કરતા કાશ્મીરી યુવક-યુવતીઓ દ્વારા આજરોજ અનોખી રીતે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જમ્મુની સ્વાતિ શર્મા અને કાશ્મીરી યુવકો દ્વારા ધ્વજ વંદન કરી સ્વતંત્ર દિવસની અનોખી ઉજવણી કરી હતી. યુવકોએ મોદી સરકારે 370ની કલમ રદ્દ કરતા આભાર વ્યક્ત કર્યો હતો. જમ્મુ કાશ્મીરના અચ્છે દિન લાવવા બદલ યુવતીએ કેન્દ્ર સરકાર નો આભાર માન્યું હતું.
સુરત ખાતે નર્સિંગ માં અભ્યાસ કરતી જમ્મુ કાશ્મીર ની યુવતીએ 370 ની કલમ રદને લઇ ખુશી વેકત કરતા જણાવ્યું હતું કે સરકારે કલમ 370રદ કરી ખુબજ મહત્વનું કામ કર્યું છે. આવે જમ્મુ કાશ્મીરનો વિકાસ થશે આવતી આજે 15 ઓગસ્ટ હોવાતી મેં તિરંગો લહેરાવ્યો છે. મોદી સરકારનો આભર માનુ છું તેઓએ 370 રદ કરી અવે કાશ્મીર નો વિકાસ થશે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
ભરૂચ: કોરોનાના ગ્રહણ બાદ ૩ સ્થળોએથી નીકળશે ભગવાન જગન્નાથની...
27 Jun 2022 10:46 AM GMTભરૂચ: ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનું...
27 Jun 2022 10:03 AM GMTવડોદરા : શહેર કોંગ્રેસને ધરણા યોજવા લીલીઝંડી ન મળતા ગાંધી ગૃહ ખાતે...
27 Jun 2022 9:47 AM GMTવડોદરા: આપના કોર્પોરેટર અને કાર્યકરોને પોલીસ ખોટી રીતે હેરાન કરતી...
27 Jun 2022 9:01 AM GMTઅમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રામાં પેરાગ્લાઇડિંગ મળશે જોવા, જુઓ...
27 Jun 2022 8:37 AM GMT