Connect Gujarat

You Searched For "ANKLESWAR"

અંકલેશ્વર : શુભલક્ષ્મી સોસાયટીના મકાનમાંથી 4.33 લાખની ચોરી, માતાએ પુત્ર પર લગાવ્યો આરોપ

16 Jun 2021 12:12 PM GMT
રોકડ રકમ અને દાગીના મળી 4.33 લાખ રૂા.ની ચોરી, માતાએ પુત્રએ જ ચોરી કરી હોવાનો લગાવ્યો આરોપ.

અંકલેશ્વર:ચાંદની એન્જિનિયરિંગ કંપનીમાં કામદારની હત્યાથી ચકચાર

16 Jun 2021 8:51 AM GMT
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ચાંદની એન્જીનિયરીંગ કંપનીમાં કામ બાબતે બોલાચાલી થતાં એક કામદારે અન્ય કામદારની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરતાં ચકચાર મચી જવા...

ભરૂચ: મુલદ ટોલપ્લાઝા પાસેથી કાર માંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

29 May 2020 3:12 PM GMT
અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર મુલદ ટોલ પ્લાઝા પાસેથી શહેર પોલીસે કાર માંથી વિદેશી દારૂના જથ્થા સાથે કરજણના કાર ચાલક ને ઝડપી પાડી કુલ રૂપિયા 1 લાખ 69...

અંકલેશ્વર : વડોદરાના આર.આર.સેલ દ્વારા સ્લમ વિસ્તારોમાં કીટ વિતરણ

5 April 2020 1:19 PM GMT
રાજયમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટેલોકડાઉન જાહેર કરી ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે ત્યારે પોલીસ કાયદા અનેવ્યવસ્થાના પાલનની સાથે સેવાકીય...

ભરૂચ : અંકલેશ્વરના યુવાનને શરદી- ખાંસી થતાં સિવિલમાં ખસેડાયો, વાંચો પછી શું થયું

19 March 2020 1:10 PM GMT
અંકલેશ્વરજીઆઇડીસી વિસ્તારમાં રહેતાં 40 વર્ષીય યુવાનને શરદી- ખાંસી થઇ જતાં તે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટેગયો હતો. જયાં તેને કોરોના વાયરસ છે કે...

ભરૂચ : અંકલેશ્વર નજીક ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, DPMCના ફાયર ફાઇટરો દોડી આવ્યા

10 March 2020 10:30 AM GMT
ભરૂચ જિલ્લાનાઅંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર આવેલા સ્ક્રેપ માર્કેટના ભંગારના ગોડાઉનમાં ભીષણઆગ ફાટી નીકળી હતી. બનાવને પગલે આસપાસના લોકોમાં નાસભાગ મચી...

ભરૂચ : કેમિકલવાળા કલરો નોંતરી શકે છે બિમારી, જુઓ ડર્મેટોલોજીસ્ટ શું કહે છે

9 March 2020 1:55 PM GMT
ધુળેટીનાપર્વમાં કેમિકલવાળા કલરોના ઉપયોગથી ચામડીના રોગો થવાની શકયતા રહેલી છે.રંગોનાપર્વની ઉજવણી માટે આપ સૌએ કલર તથા પિચકારીઓની ખરીદી કરી લીધી હશે....

ભરૂચ : અંકલેશ્વરમાં 13 વર્ષીય સગીરાને ધાકધમકી આપી દુષ્કર્મ ગુજારનાર યુવક ઝડપાયો

11 Feb 2020 3:29 PM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં પરપ્રાંતીય યુવકે 13વર્ષીય સગીરાને ધાકધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા GIDC પોલીસે...

અંકલેશ્વર : અધિકારીઓ અને પદાધિકારીઓની “સાયકલ સવારી”, જુઓ કેમ કાર છોડી ચલાવી સાયકલ

9 Feb 2020 9:56 AM GMT
વાહનોના વધીરહેલાં ઉપયોગના કારણે ધુમાડાઓનું પ્રમાણ વધી રહયું હોવાથી પર્યાવરણની સમતુલાજોખમાય છે ત્યારે વાહનોના બદલે સાયકલનો વપરાશ વધે તે માટે લોકોને...

ભરુચ: અંકલેશ્વરની SVEM શાળાએ ઉપાડી મુહિમ, કોરોનાથી સતર્ક રહેવા વિદ્યાર્થીઓને કરાયા સચેત

8 Feb 2020 12:12 PM GMT
અંકલેશ્વરની SVEM સ્કૂલ દ્વારા વિશ્વભરમાં ઝડપથી પ્રવર્તી રહેલા કોરોના વાયરસથી બચવા અનેઆગમચેતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને સજાગ કરાયા છે. શાળામાં...

અંકલેશ્વરમાં ડો.મતાઉદ્દીન ચિશ્તીના ના અધ્યક્ષસ્થાને દર્સે તસવ્વુફ મહેફિલે સૂફી સંવાદનો કાર્યક્રમ યોજાયો.

2 Feb 2020 11:42 AM GMT
ઘરે ઘરે ગાયો પાળો, ઘરે ઘરે વૃક્ષ વાવો, કોમી એકતા, ભાઈચારો, વ્યસનમુક્તિ, શિક્ષણ અને માનવસેવાનો ઉપદેશ આપતી ઐતિહાસિક મોટામિયાં માંગરોળની ગાદીના હાલના...

ભરૂચ : અંકલેશ્વરમાં રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં પોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો

1 Feb 2020 12:34 PM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે રાજ્યના સહકારમંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત...