Connect Gujarat

You Searched For "Banaskantha"

બનાસકાંઠા : GIDCમાંથી મળ્યું ભેળસેળ યુક્ત મરચુ, રૂ. 6 લાખનો 2100 કિલો જથ્થો જપ્ત...

14 Sep 2023 3:21 PM GMT
બનાસકાંઠા GIDCમાંથી અંદાજે રૂ. 6 લાખની કિંમતનો 2100 કિલો ભેળસેળ યુક્ત મરચાનો જથ્થો મળી આવતા રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી...

બનાસકાંઠા : પાલનપુરના કંથેરીયા હનુમાન મંદિરે ચોરી કરનાર શખ્સ ઝડપાયો, રૂ. 3.38 લાખનો મુદ્દામાલ જપ્ત...

12 Sep 2023 1:43 PM GMT
અલમારીમાંથી રૂદ્રાક્ષની માળા, આભૂષણ રોકડ રકમ સહિત અંદાજીત રૂપિયા 4 લાખની મત્તાની ચોરી થઈ

બનાસકાંઠા: પાલનપુરની SBI શાખાના પૂર્વ મહિલા બ્રાન્ચ મેનેજરે ખેડૂતોના નામે ખોટી લોન બતાવી કરી છેતરપિંડી

7 Sep 2023 6:45 AM GMT
કાણોદરની SBI શાખાની પૂર્વ મહિલા બ્રાન્ચ મેનેજરે ખેડૂતોના નામે ખોટી લોન બતાવી બેંક સાથે છેતરપીંડી કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

બનાસકાંઠા: પાલનપુરના ચડોતર પાસે કારને આંતરી 10 કિલો સોનાની લૂંટ,પોલીસ તપાસનો ધમધમાટ

6 Sep 2023 7:17 AM GMT
જ્વેલર્સના કર્મચારીઓ કાર લઈને અમદાવાદ પરત જઈ રહ્યા હતા. ત્યારે પાલનપુર નજીક અજાણ્યા શખ્સોએ તેમને આંતરી લૂંટ ચલાવી હતી

બનાસકાંઠા : અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતા માટે સેવા કેમ્પ વચ્ચે યોજાશે સ્પર્ધા...

2 Sep 2023 12:28 PM GMT
યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહા મેળામાં સ્વચ્છતા માટે સેવા કેમ્પ વચ્ચે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે

શ્રાવણ માસ વિશેષ : અંગ્રેજોના સમયમાં સૈનિક છાવણીના નામથી પ્રખ્યાત થયેલું બનાસકાંઠા-ડીસાનું રિસાલેશ્વર મહાદેવ મંદિર,વાંચો ધાર્મિક મહત્વ...

20 Aug 2023 4:18 AM GMT
સુદ્ધ મન અને સુદ્ધ કર્મ જ ભક્તિનું પ્રથમ સોપાન છે. ધર્મમાં જેમ સંપૂર્ણ શ્રદ્ધા જરૂરી છે, તેવી જ રીતે કર્મમાં પણ સંપૂર્ણ સમર્પણ ખૂબ જ આવશ્યક છે. જે...

બનાસકાંઠા લાફા કાંડ: ઘીના ઠામમાં ઘી ઢળ્યું મુખ્યમંત્રી સાથે બેઠક બાદ ન્યાય યાત્રા અંતે સમેટાઈ

16 Aug 2023 4:27 PM GMT
ખેડૂતને લાફો મારવાને લઈ યોજાયેલી યાત્રા સમેટવાને લઈ ખેડૂત પ્રતિનિધિએ જણાવ્યુ હતુ કે, અમને ન્યાયિક તપાસની ખાતરી આપવામાં આવી છે. તેમજ આ તપાસ અન્ય...

બનાસકાંઠા : પૂર ઝડપે આવતી કાર 6 ફૂટની દીવાલ કૂદી ખેતરમાં પડી, વિડીયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ......

4 Aug 2023 12:17 PM GMT
પૂર ઝડપે આવી રહેલ કારના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પહેલા પેટ્રોલ પંપ પાસે અથડાઈ અને ત્યાર બાદ દિવાલ કૂદીને ખેતરમાં પડી હતી.

બનાસકાંઠા : મહિલાઓના ફોટા પાડતાં 2 ભિક્ષાવૃત્તોને ઘાઘરો-ચોળી અને ચંપલનો હાર પહેરાવી ગામલોકોએ આપી સજા...

19 July 2023 11:14 AM GMT
વાવ તાલુકાના તીર્થગામમાં વાદી સમાજ દ્વારા વિરોધ, ભિક્ષાવૃત્તિ કરતાં 2 લોકોએ મહિલાના ફોટા ક્લિક કર્યા.

બનાસકાંઠા: પાલનપુર-ડીસા હાઇવે ઉપર બે ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં લાગી ભીષણ આગ, એક વ્યક્તિ બળીને ભડથું...

13 July 2023 12:09 PM GMT
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-ડીસા હાઈવે પર અકસ્માત બાદ વાહનમાં આગ લાગી હતી. જે બાદ અફરાતફરી મચી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બે ટ્ર્કો વચ્ચે જોરદાર...

બનાસકાંઠા : ડીસા પાલનપુર હાઇવે પર કેમિકલ ભરેલા ટેન્કર અને ડમ્પર વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત

13 July 2023 3:47 AM GMT
બનાસકાંઠામાં ડીસા પાલનપુર હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, ડીસા પાલનપુર હાઇવે પર કેમિકલ ભરેલા ટેન્કર અને ડમ્પર વચ્ચે ભયાનક...

રીંછ વસ્તી ગણતરી : ગુજરાતમાં વર્ષ-2022ની સ્થિતિએ અંદાજે 358 રીંછ, સૌથી વધુ 146 રીંછ બનાસકાંઠામાં...

16 Jun 2023 10:58 AM GMT
ગુજરાત વન વિભાગ દ્વારા યોજાયેલી રાજ્યવ્યાપી રીંછ વસ્તી ગણતરી-૨૦૨૨ મુજબ ગુજરાતના ૭ જિલ્લાઓમાં વર્ષ-૨૦૨૨ની સ્થિતિએ અંદાજે ૩૫૮ રીંછની વસ્તી નોંધાઇ છે.