ભરૂચ: નેત્રંગના થવા ખાતે આવેલ PM SHRI કૃષ્ણ આશ્રમશાળા દેશની શ્રેષ્ઠ શાળામાં સ્થાન પામી
ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ૨૯ જુલાઈ ૨૦૨૫ ના રોજ દિલ્હી ખાતે યોજાયેલ અખિલ ભારતીય શિક્ષા સંગમ (ABSS) કાર્યક્રમમાં, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ ના પાંચ પરિવર્તનશીલ વર્ષોની ઉજવણી કરવામાં આવી હતી.