Connect Gujarat

You Searched For "celebration"

ભરૂચ:પૂજ્ય રંગ અવધૂત મહારાજની 126મી જન્મજયંતિની ઉજવણી,વિવિધ કાર્યક્રમોનું આયોજન

21 Nov 2023 11:53 AM GMT
નવાડેરા સ્થિત દત્ત મંદિર ખાતે રંગ અવધૂત મહારાજની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું

કચ્છ : વાગડ વિસ્તારના મીની વિરપુર બાદરગઢ ખાતે જલારામ બાપાની ૨૨૪મી જન્મ જયંતિની ઉજવણી

19 Nov 2023 11:24 AM GMT
કચ્છના વાગડ વિસ્તારના મીની વિરપુર બાદરગઢ ખાતે જલારામ બાપાની ૨૨૪મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી

ભરૂચ:રંગ અવધૂત મહારાજની 125મી જન્મ જયંતી ઉજવણી,જંબુસરમાં પદયાત્રાનું આયોજન

19 Nov 2023 10:00 AM GMT
રંગ અવધૂત મહારાજની 125મી જન્મ જયંતી નિમિત્તે પદયાત્રા સંઘ સીગામથી નારેશ્વર જવા રવાના થતા ભરુચના જંબુસર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ

છઠ પૂજા : છઠ પૂજાની વાસ્તવિક ઉજવણી જોવા માટે, લો આ સૂર્ય મંદિરોની અવશ્ય મુલાકાત...

18 Nov 2023 10:42 AM GMT
દિવાળીના છ દિવસ પછી છઠનો તહેવાર ઉજવવામાં આવે છે. જ્યાં પહેલા તે માત્ર બિહાર અને ઝારખંડમાં ઉજવવામાં આવતો હતો,

ભરૂચ : આખું વર્ષ "લાભ" થાય તેવી આશા સાથે "પાંચમ"ના પર્વની ઉજવણી

18 Nov 2023 7:13 AM GMT
ભરૂચ શહેરમાં દિવાળીના દિવસથી બંધ કરાયેલી દુકાનોના શટર લાભપાંચમના દિવસથી ફરી ખુલ્યા હતા.

દિવાળીના તહેવારમાં આઉટફિટ્સની સાથે સાથે મેકઅપનું પણ રાખો ખાસ ધ્યાન, મળશે બેસ્ટ લુક...

9 Nov 2023 12:14 PM GMT
આવતી કાલથી હવે દિવાળીના તહેવારની શરૂઆત થવા જઇ રહી છે. તહેવારની ઉજવણી પહેલા તૈયાર થવાથી લઈને પોતાને નિહારવા સુધીના સ્ટેપ્સને ફોલો કરી શકાય છે.

સાબરકાંઠા: હિમતનગરમાં એક સાથે 8000 દીવડાઓ પ્રગટાવી દિવાળીની ઉજવણી,રામ મંદિરનું ચિત્ર દોરવામાં આવ્યુ

9 Nov 2023 7:51 AM GMT
આજથી દિવાળીના પર્વનો પ્રારંભ થયો છે ત્યારે હિમતનગરમાં એક સ્કુલમાં વાલીઓ, વિધાર્થીઓ અને શિક્ષકોએ એક જગ્યાએ 8000 દીવડાઓ પ્રગટાવી દિવાળીની ઉજવણી કરી

નર્મદા:PM નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, એક્તા પરેડ સહિતના કાર્યક્રમો યોજાયા

31 Oct 2023 9:39 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે ઉજવણી કરવામાં આવી હતી

PM મોદીની હાજરીમાં કેવડીયા ખાતે એક્તા દિવસની ઉજવણી,સરદાર પટેલને કર્યા નમન

31 Oct 2023 4:11 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો મંગળવારે બીજો દિવસ છે. PM આજે સવારે નર્મદા જિલ્લાના કેવડિયા પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર...

અરવલ્લી : મોડાસાના ભવાનીપુરાકંપામાં પરંપરાગત નવરાત્રી મહોત્સવની ઉજવણી

22 Oct 2023 9:38 AM GMT
મોડાસામાં જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીમાં પરંપરાગત ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે

સાબરકાંઠા : ભારતની જીતથી પ્રાંતિજમાં દિવાળી જેવો માહોલ, ઠેર-ઠેર આતશબાજી સાથે રોડ-રસ્તા પર ઉજવણી......

15 Oct 2023 7:04 AM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વર્લ્ડ કપમા ભારતની ત્રીજી જીત થતા અને ખાસ કરીને પાકિસ્તાનને હરાવતા ક્રિકેટ રસિકોમાં આનંદ જોવા મળ્યો હતો

અમરેલી: સાવરકુંડલામાં ચંદ્રયાન-3ની થીમ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી,લોકોમાં આકર્ષણનું કેન્દ્ર

24 Sep 2023 9:29 AM GMT
સમગ્ર રાજયમાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ સાથે આ મહોત્સવ ઉજવવામાં...