Home > celebration
You Searched For "celebration"
ભરૂચ: હાંસોટના ઇલાવ ગામે વેરાઈ માતાજીના મંદિરના પાટોત્સવની ઉજવણી...!
15 Feb 2024 7:41 AM GMTઇલાવ ગામે આવેલ વેરાઈ માતાજીના મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
અંકલેશ્વર: જે.બી.મોદી કેન્સર સેન્ટર ખાતે વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી,કેન્સરને હરવાનાર દર્દીઓનું કરાયું સન્માન
4 Feb 2024 9:10 AM GMTઅંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના કેમ્પસમાં આવેલ જે.બી.મોદી કેન્સર સેન્ટર ખાતે વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી કરવામાં આવી હતી.
AUS vs WI: તમે ક્યારેય નહીં જોયો હશે આવો જશ્ન..! કેરેબિયન બોલરે પ્રથમ આંતરરાષ્ટ્રીય વિકેટ લેતા મારી બેક ફ્લિપ.!
27 Jan 2024 6:26 AM GMTઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ (AUS vs WI) વચ્ચેની બીજી ટેસ્ટ મેચનો બીજો દિવસ ખૂબ જ રસપ્રદ રહ્યો. બીજા દિવસે કુલ 12 વિકેટ પડી હતી.
ભરૂચ: જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની નેત્રંગ ખાતે ઉજવણી, દેશભક્તિનો માહોલ જોવા મળ્યો
26 Jan 2024 8:47 AM GMTભરૂચ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની નેત્રંગ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કલેક્ટર તુષાર સુમેરાએ ધ્વજવંદન કર્યું હતું.
ભરૂચ: વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી, મતદાન અંગેના લેવડાવવામાં આવ્યા શપથ
25 Jan 2024 10:10 AM GMTભારતના ચૂંટણી પંચની સ્થાપના ૨૫ મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ થઈ હોય દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
પારસીઓના 'અયોધ્યા' નવસારીમાં અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે પારસી સમાજે કરી ભવ્ય ઉજવણી...
22 Jan 2024 11:24 AM GMTનવસારીને પણ પારસીઓનું 'અયોધ્યા' જ માનવામાં આવે છે. અહી વર્ષોથી વસેલા પારસી સમુદાયએ ભારત તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોતાની ખ્યાતિ પ્રસરાવી છે.
અંકલેશ્વર : હલીમ શાહ દાતાર ભંડારીની દરગાહ ખાતે સંદલ અને ઉર્સની સાદગીપૂર્વક ઊજવણી
15 Jan 2024 8:04 AM GMTઅંકલેશ્વરના મુલ્લાવાડ ખાતે કોમી એકતા અને ભાઇચારાના પ્રતિક સમા હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારીનો ૪૪૦ મો સંદલ શરીફ અને ઉર્સ શરીફની સાદગીભેર ઉજવણી...
બરોડા મેડિકલ કોલેજના 75 વર્ષ પૂર્ણ થતાં પ્લેટિનમ જ્યુબિલી સેલિબ્રેશનની ઉજવણી કરવામાં આવી
5 Jan 2024 10:15 AM GMTબરોડા મેડિકલ કોલેજને ૭૫ વર્ષ પૂર્ણ થતાં બરોડા મેડિકલ કોલેજ એલ્યુમનાઇ એસોસિએશન દ્વારા પ્લેટિનમ જ્યુબિલી સેલિબ્રેશનની ઉજવણી કરવામાં આવી રહી છે.
ભરૂચ: ઝઘડીયાના રાજપારડી સ્થિત એમ.ઈ.એસ.નુરાની હાઈસ્કુલ ખાતે વાર્ષિકોત્સવ સપ્તરંગી ભારત કાર્યક્રમની ઉજવણી
31 Dec 2023 10:45 AM GMTભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી સ્થિત મુસ્લિમ એજ્યુકેશન વેલ્ફેર સોસાયટી ટ્રસ્ટ સંચાલિત એમ.ઈ.એસ. નુરાની પ્રાથમિક, માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક...
ભરૂચ:પેન્શન મંડળ દ્વારા પેન્શનર ડેની ઉજવણી તેમજ સાધારણ સભાનું આયોજન કરાયુ
17 Dec 2023 10:32 AM GMTભરૂચ જિલ્લા પેન્શન મંડળ દ્વારા પેન્શનર ડે ની ઉજવણી તેમજ સાધારણ સભાનું આયોજન કરાયું હતું.
ભરૂચ: પરીએજ ગામ નજીક સૈયદ બાવા રૂસ્તમ રોશન જમીર સરકારની દરગાહ શરીફ પર ૬૧૩મા સંદલ શરીફની ઉજવણી
7 Dec 2023 7:17 AM GMTભરૂચના પરીએજ ગામ નજીક આવેલી હજરત સૈયદ બાવા રૂસ્તમ રોશન જમીર સરકારની સુપ્રસિધ્ધ દરગાહ શરીફ પર ૬૧૩મા સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી
ગરબાને યુનેસ્કોએ અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરતા ઉજવણી,CM ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત
7 Dec 2023 6:40 AM GMTયુનેસ્કો દ્વારા ગુજરાતના ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને 'અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર' તરીકે જાહેર કરવામાં આવ્યા છે.