🔴 Breaking
મુંબઈમાં ગેટ વે ઓફ ઈન્ડિયા નજીક મોટી દુર્ઘટના ટળી, અચાનક ફેરી બોટનું એન્જિન બંધ થતા 34 સહેલાણીઓનું કરાયું રેસ્ક્યૂઅંકલેશ્વર : સારંગપુર ગામમાં જુગાર રમતા 5 જુગારીઓને 88 હજારથી  વધુના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યાભરૂચમાં સાયબર ઠગોનો તરખાટ, LNG મેનેજરને ₹91.51 લાખનો ચૂનો-અંકલેશ્વરના યુવાનના એકાઉન્ટમાંથી ₹13.12 લાખ ઉડાવ્યાભરૂચ: જંબુસરના કાવી-કંબોઈ ખાતે કાર ગટરમાં ખાબકી, બાળકોને ઈજાભરૂચ: દત્તાશ્રય આશ્રમમાં શ્રી દત્તમાલા મંત્રના 1.25 લાખ અનુષ્ઠાનની પૂર્ણાહુતિ, 600 કીલો ઘીની આહુતિ અપાયભરૂચ: મેઘઉત્સવની ઉજવણી વચ્ચે ઘોઘારાવ મહારાજના જીવન ચરિત્ર પર ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો ભરૂચ: ડિસ્ટ્રિક્ટ ગવર્નર નીલેશ શાહે રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીની લીધી મુલાકાત‘ભિક્ષા નહીં, શિક્ષા’ના ધ્યેય સાથે સુરતમાં ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા બાળકો માટે ‘સિગ્નલ સ્કૂલ બસ’નો પ્રારંભ…મુંબઈમાં ગેટ વે ઓફ ઈન્ડિયા નજીક મોટી દુર્ઘટના ટળી, અચાનક ફેરી બોટનું એન્જિન બંધ થતા 34 સહેલાણીઓનું કરાયું રેસ્ક્યૂઅંકલેશ્વર : સારંગપુર ગામમાં જુગાર રમતા 5 જુગારીઓને 88 હજારથી  વધુના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યાભરૂચમાં સાયબર ઠગોનો તરખાટ, LNG મેનેજરને ₹91.51 લાખનો ચૂનો-અંકલેશ્વરના યુવાનના એકાઉન્ટમાંથી ₹13.12 લાખ ઉડાવ્યાભરૂચ: જંબુસરના કાવી-કંબોઈ ખાતે કાર ગટરમાં ખાબકી, બાળકોને ઈજાભરૂચ: દત્તાશ્રય આશ્રમમાં શ્રી દત્તમાલા મંત્રના 1.25 લાખ અનુષ્ઠાનની પૂર્ણાહુતિ, 600 કીલો ઘીની આહુતિ અપાયભરૂચ: મેઘઉત્સવની ઉજવણી વચ્ચે ઘોઘારાવ મહારાજના જીવન ચરિત્ર પર ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો ભરૂચ: ડિસ્ટ્રિક્ટ ગવર્નર નીલેશ શાહે રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીની લીધી મુલાકાત‘ભિક્ષા નહીં, શિક્ષા’ના ધ્યેય સાથે સુરતમાં ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા બાળકો માટે ‘સિગ્નલ સ્કૂલ બસ’નો પ્રારંભ…

Tag: <span>Gujarat</span>

સુરત : ભાજપ યુવા નેતાની હત્યા બાદ પોલીસનો મોટો કડાકો, 72 સશસ્ત્ર અસામાજિક તત્વો સહિત એક તસ્કરની ધરપકડ

May 20, 2026 1 min read

સુરત શહેરમાં ભાજપ યુવા નેતાની હત્યા બાદ પોલીસ દ્વારા ‘ઓપરેશન રેમ્બો’ હાથ ધરાવમાં આવ્યું છે. પોલીસના કોમ્બિંગ મારફતે…

ભરૂચ: હાંસોટ પોલીસે ઘોડાદરા ગામમાંથી ગાંજાના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ,રૂ.10 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

May 20, 2026 1 min read

પી.એસ.આઈ.પી.કે.રાઠોડ સહિત સ્ટાફ પેટ્રોલિંગ હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઘોડાદરા ગામમાં રહેતો સરાધ શિવાભાઈ વસાવા પોતાના…

આણંદ : પશુપાલકોના હિતમાં અમૂલ ડેરીનો નિર્ણય, દૂધ ખરીદી ભાવમાં પ્રતિકિલો ફેટના 10 રૂપિયાનો વધારો…

May 20, 2026 1 min read

3 જિલ્લાને સાંકળતી આણંદ સ્થિત અમૂલ ડેરી દ્વારા પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં આગામી તા. 1 જૂન…

વલસાડ : ગાઢવી ગામના ભાજપ કાર્યકરની દાદાગીરી,ગ્રામજનોએ ઓછા મત આપવા બદલ લોકોને પાણી માટે તરસતા કરી દીધા

May 20, 2026 1 min read

તાજેતરની ચૂંટણીઓમાં અપેક્ષા મુજબ મત ન મળતા એક સ્થાનિક ભાજપ કાર્યકરે આખા ફળિયાના લોકોને પાણી માટે તરસતા કરી…

ગાંધીનગર : ગુજરાત સરકારે જળ સુરક્ષામાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી,નદી,નહેર અને જળાશયોમાંથી કાંપ દૂર કરીને જળસંચયમાં કર્યો વધારો

May 20, 2026 1 min read

છેલ્લા ત્રણ વર્ષમાં જળસંપત્તિ વિભાગે નદીઓ, નહેરો અને જળાશયોમાંથી રેકોર્ડબ્રેક 22.1 મિલિયન ક્યુબિક મીટર કાંપ દૂર કરીને જળસંચય…

સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી

May 18, 2026 1 min read

આ ઉપરાંત સરકાર દ્વારા જાહેર જનતાની સુવિધા માટે સત્તાવાર પોર્ટલનું સ્કેનર પણ બનાવેલ છે. જે સ્કેન કરવાથી વેબસાઇટ…

ડાંગ : નિવૃત્ત SRP જવાને માત્ર એક એકરમાં પ્રાકૃતિક ખેતીથી ઉભું કર્યું સફળ મોડેલ, કેમિકલમુક્ત આંબા ઉછેરીને મેળવી લાખોની કમાણી

May 18, 2026 1 min read

ડાંગના SRP જવાને નિવૃત્તિ બાદ પ્રાકૃતિક ખેતીનું સફળ મોડેલ ઊભું કર્યું છે. તેમણે માત્ર એક એકર જમીનમાં, કેમિકલમુક્ત…

સુરત : ભાજપના યુવા પદાધિકારી જય દલાલની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને જાહેરમાં ક્રૂર હત્યાથી ચકચાર

May 18, 2026 1 min read

શહેરના ઉધના રોડ નંબર 6 ખાતે ભાજપના યુવા પદાધિકારી જય દલાલની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી છે.…

સુરત : પલસાણામાં મહાદેવ વિલા સોસાયટીમાં અર્ધનગ્ન હાલતમાં યુવતીની લાશ મળતા ચકચાર, હત્યાની પ્રબળ આશંકા

May 18, 2026 1 min read

બગુમરા ગામમાં આવેલી મહાદેવ વિલા સોસાયટીના એક મકાનમાંથી 22 વર્ષીય યુવતીનો શંકાસ્પદ હાલતમાં અર્ધનગ્ન મૃતદેહ મળી આવતા સમગ્ર…

ગુજરાતના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી વીજ કંપનીઓ અંડરગ્રાઉન્ડ કેબલિંગના કામનો યુદ્ધના ધોરણે પ્રારંભ કરાયો…

May 16, 2026 1 min read

ચોમાસું, ઉત્તરાયણ કે નવરાત્રી જેવા તહેવારોમાં શોર્ટ સર્કિટ અને અકસ્માતનો જે ડર રહેતો, તેનો હવે અંત આવી રહ્યો…