ગુજરાતસાબરકાંઠા: હિંમતનગરના યુવાનને લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન,નખ જેટલા પતંગ અને ફિરકી બનાવ્યા રંગબેરંગી પતંગો આખી હથેળીમાં સમાઈ જાય છે.જેને લઈને આ કલાગીરીની કદર થઇ અને ટચુકડા પતંગ અને નાની ફીરકીને લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું By Connect Gujarat 14 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : કોસમડીની આદર્શ નિવાસી શાળામાં જરૂરિયાતમંદ બાળકોને વિનામુલ્યે પતંગ-દોરીનું વિતરણ કરાયું... અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત મહાદેવ પતંગ મેળાના સંચાલક દિનેશ ખોંડે છેલ્લા 4 વર્ષથી પતંગ અને દોરીનો વેપાર કરે છે. By Connect Gujarat 11 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર યુવાનની પોલીસે કરી ધરપકડ, રાજ્યનો પ્રથમ બનાવ રાજ્યમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે દર વર્ષે અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે ત્યારે ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ ચાઈનીઝ દોરી ને લઈને રાજ્યમાં પોલીસ એક્શનમાં આવી છે. By Connect Gujarat 06 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ : ભુજ પાલિકાની તિજોરી તળિયાઝાટક, બાકી વેરો ભરવા પતંગના માધ્યમથી અપીલ કચ્છ જિલ્લાના વડામથક ભુજમાં પાલિકાની તિજોરી તળિયાઝાટક છે ત્યારે લોકો બાકી રહેલો વેરો ભરી જાય તે માટે પાલિકા સત્તાધીશોએ નવતર અભિગમ અપનાવ્યો છે. By Connect Gujarat 13 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : આકાશી યુધ્ધ માટે "હથિયાર" સજાવવા પતંગ રસિકોનો જમેલો કોરોનની મહામારી વચ્ચે પતંગના પર્વનો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે . ઉતરાયણના દિવસે પેચ કાપવા માટે પતંગ રસીકો અવનવી દોરી સુતાવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. By Connect Gujarat 12 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : પતંગની દોરથી નહિ કપાય જીવનનો પેચ, જુઓ કોણે આપ્યાં સેફટી ગાર્ડ ભરૂચમાં ઉત્તરાયણનું પર્વ કોઇ પરિવાર માટે મોતની સજા ન બની જાય તે માટે પ્રોલાઇફ ફાઉન્ડેશન અને કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલ તરફથી વાહનચાલકોને વિનામુલ્યે સેફટીગાર્ડ આપવામાં આવ્યાં... By Connect Gujarat 11 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : પતંગની દોરી બની શકે છે "યમદુત", સલામતી માટે "તાર"નો સહારો ભરૂચમાં પતંગની દોરીથી પરણિતાના મોત બાદ બ્રિજ પર તાર લગાડવાની શરૂઆત કરવામાં આવી છે. By Connect Gujarat 10 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn