Connect Gujarat

You Searched For "Navratri 2018 News"

જામનગરઃ રાવણના 30 ફૂટ પૂતળાનું કરાયું દહન, સાંસદ રહ્યા ઉપસ્થિત

19 Oct 2018 5:59 AM GMT
સિંધી સમાજ દ્વારા પ્રતિવર્ષ યોજાય છે સામૂહિક રાવણ દહનનો કાર્યક્રમજામનગર સિંધી સમાજ દ્વારા પ્રતિવર્ષ યોજાતા સામૂહિક રાવણ દહનનો કાર્યક્રમ આ વર્ષે પણ...

અંકલેશ્વરઃ GIDC પોલીસ મથકમાં પોલીક દ્વારા કરાયું શસ્ત્ર પૂજન

18 Oct 2018 11:33 AM GMT
વિજયા દશમીનાં પર્વ નિમિત્તે પોલીસ અધિકારીઓ દ્વારા શસ્ત્રની પૂજા કરવામાં આવીઆજરોજ દશેરા પર્વ નિમિત્તે ઠેર ઠેર શસ્ત્ર પૂજનનાં કાર્યક્રોમોનું આયોજન...

રાજકોટઃ પોલિસ દ્વારા કરવામાં આવ્યું શસ્ત્ર પુજન, ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર

18 Oct 2018 7:35 AM GMT
આજે દેશભરમાં દશેરાના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.આદ્યશક્તિની આરાધનાના પર્વ એવા નવરાત્રીની સમાપ્તી થઈ છે. ત્યારે આજે દેશભરમાં દશેરાના પર્વની ઉજવણી...

ભરૂચઃ નવરાત્રીનાં પ્રથમ દિવસે વાવેલા જવારાનું પરંપરાગત રીતે કરાયું વિસર્જન

18 Oct 2018 7:24 AM GMT
ભક્તો દ્વારા માતાજીનાં જ્વારા વાવી નવ દિવસ સુધી તેની પૂજા અર્ચના કરવામાં આવે છે.નવરાત્રિ પર્વમાં ભાવિક ભક્તો નવ દિવસ સુધી ઉપવાસ સાથે પૂજા અર્ચના કરી...

વડોદરાઃ આઠમા નોરતે 25,000 દિવડાઓની થઈ મહા આરતી

18 Oct 2018 6:38 AM GMT
કારેલીબાગ કલચર એન્ડ સ્પોર્ટ એસોસીએશન દ્વારા ઉજવાતા ગરબા મહોત્સવમાં યોજાયી મહા આરતીવડોદરામાં નવરાત્રિ મહોત્સવનાં આઠમાં નોરતે કારેલીબાગ કલચર એન્ડ...

મોંઘવારીનાં રાવણનું થયું દહન, વાલિયા કોંગ્રેસે આપ્યો કાર્યક્રમ

18 Oct 2018 6:26 AM GMT
દેશમાં મોંઘવારી રૂપે રાવણ લોકોના આર્થિક સંતુલનને બગાડી રહ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપદશેરા પર્વ નિમિત્તે આશુરી શક્તિ ઉપર વિજયનાં ભાગરૂપે રાવણ દહનનો...

ભરૂચઃ જિલ્લા પોલીસ વડાની કચેરીએ યોજાયું શસ્ત્ર પુજન

18 Oct 2018 6:06 AM GMT
પંડિતોની હાજરીમાં જિલ્લા પોલીસ વડાએ કર્યું શસ્ત્ર પૂજન[gallery size="full" td_select_gallery_slide="slide"...

ભરૂચ : આલ્ફા સોસાયટી ખાતે દિવ્યાંગ બાળકો માટે યોજાયા ગરબા

17 Oct 2018 8:18 AM GMT
દિવ્યાંગ બાળકોને અપાયું ધોતી-કુર્તા તેમજ ચણીયા ચોળીનું દાનસમગ્ર ગુજરાત જયારે માં આદ્યશક્તિની આરાધનામાં મગ્ન બની ઝુમી રહ્યું છે ત્યારે ભરૂચની આલ્ફા...

છોટી કાશી થી પ્રસીધ્ધ જામનગરમાં યોજાઇ એક અનોખી ગરબી

17 Oct 2018 8:13 AM GMT
જામનગરમાં જલાની જાર વિસ્તારમાં ૩૩૧ વર્ષોથી યોજાય છે ગરબીઆ ગરબીમાં માત્ર પુરૂષો જ કરે છે માતાજીની આરાધનાજામનગરના જલાની જાર વિસ્તારની પુરૂષોની ગરબી...

નવારાત્રીમાં પાવાગઢ ખાતે ભક્તોનો ધસારો, લાખો ભકતોએ કર્યા માતાજીનાં દર્શન કર્યા

17 Oct 2018 6:52 AM GMT
આજે આઠમના પગલે ભકતોનો વધુ ધસારો રહેશે, સ્થાનિક વહીવટી તંત્ર સુરક્ષા વ્યવસ્થા સાથે સજ્જનવરાત્રીમાં પાવાગઢ ખાતે બીરાજમાન મહાકાળી માતાના દર્શન અર્થે માનવ...

રાવણનાં વધ પછી જીવ હત્યામાંથી મુક્તિ માટે ભગવાન રામે અહીં કર્યો હતો યજ્ઞ

17 Oct 2018 6:17 AM GMT
વર્ષ 1962માં ભારત સરકારના જીયોલોજીકલ વિભાગે અહીં ખોદકામ કરતાં અનેક રત્નો અને સીક્કા મળ્યા હતા.ભરૂચ અને અંકલેશ્વરની ભૂમિનો તપોભૂમિ તરીકે પૌરાણિક...

રાજકોટ : 121વર્ષ જુની ગરૂડની ગરબીમાં દીકરીઓ લે છે તલવાર અને મશાલ રાસ

17 Oct 2018 5:55 AM GMT
બદલાતા સમય સાથે નવરાત્રીના ઉજવણીમાં ઘણા બદલાવો આવ્યારાજકોટના રામનાથપરામાં દરબારગઢ પાસે આઝાદી પહેલાં સ્થપાયેલી ગરુડની ગરબી આજે પણ જીવંત છે. લાખાજીરાજ...