Connect Gujarat

You Searched For "Rain"

ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે વાતાવરણમાં પલટો, કેટલાક જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે માવઠાની આગાહી

25 Nov 2023 3:47 AM GMT
ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે આજથી વાતાવરણમાં પલટો આવશે. વાત જાણે એમ છે કે, કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદ પડી શકે છે. રાજ્યના હવામાન વિભાગે આજે અનેક...

સ્વેટરની સાથે છત્રી પણ કાઢી રાખજો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કમોસમી વરસાદની આગાહી

6 Nov 2023 3:08 PM GMT
શિયાળાની શરૂઆત સાથે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજયમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં...

હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ કર્યું જાહેર

27 Sep 2023 4:15 PM GMT
દેશના ઘણા રાજ્યોમાં વરસાદી મોસમ ચાલુ છે. દરમિયાન, હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કહ્યું કે પશ્ચિમ...

અમરેલી: જીલ્લામાં ઠેર ઠેર મેઘાવી માહોલ,ખેડૂતોમાં ખુશી જોવા મળી

27 Sep 2023 12:06 PM GMT
અમરેલી જીલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ઠેર થે વરસાદી પાણી ભરાયા હતા તો આ તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ જામ્યો હતો

ભરૂચ-અંકલેશ્વરમાં ફરીવાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી, પૂર બાદ ધોધમાર વરસાદ વરસતા લોકોમાં ચિંતાનો માહોલ

24 Sep 2023 8:12 AM GMT
. પૂરની પરિસ્થિતિ બાદ પરિસ્થિતિ જેમ તેમ થાળે પડ્યા બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી થતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે

આગામી બે દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી

24 Sep 2023 4:36 AM GMT
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી બે દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે. સંઘ પ્રદેશ...

અંકલેશ્વર: નર્મદા નદીના પૂરના કારણે અંકલેશ્વરના 3 ગામ બન્યા સંપર્ક વિહોણા,તંત્ર આવ્યુ મદદે

17 Sep 2023 10:19 AM GMT
ભરૂચ નજીક નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે ત્યારે અંકલેશ્વર તાલુકાના છાપરા,નવા કાસીયા,જુના કાસીયા સહિતના ગામ સંપર્ક વિહોણા બન્યા છે

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ, આવતીકાલે રિઝર્વ ડેના દિવસે રમાશે મેચ

10 Sep 2023 4:37 PM GMT
સતત બીજી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ છે. આ પહેલી પહેલી મેચ પણ વરસાદમાં ધોવાઈ હતી. હવે આજે સતત બીજી વખત મેચમાં વરસાદે વિઘ્ન...

અમરેલી: વરસાદ પાછો ખેંચાતા જગતનો તાત ચિંતાતુર, ઊભો પાક સુકાય જવાની દહેશત

8 Sep 2023 10:01 AM GMT
ચોમાસાની શરૂઆત અમરેલી જિલ્લામાં સારી જોવા મળી હતી અને વરસાદની રમઝટ વચ્ચે ખેડૂતોના પાકો સોળે કળાએ ખીલી ઉઠ્યા હતા

સુરત:લાંબા વિરામ બાદ વરસાદની મોડી સાંજે ધમાકેદાર એન્ટ્રી ખેડૂતોના પાકોને જીવતદાન

8 Sep 2023 6:33 AM GMT
આખરે મેઘરાજા મહેરબાન થયા હતા.ઓલપાડ,બારડોલી,માંગરોળ, ઉમરપાડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા હતા.

સુરત : વરસાદ પાછો ખેંચાતા શેરડીના પાકમાં વધ્યો સફેદ માખીનો ઉપદ્રવ, ધરતીપુત્રોને આર્થિક નુકશાની વેઠવાનો વારો...

7 Sep 2023 12:42 PM GMT
વરસાદ પાછો ખેંચાતા શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધ્યો છે. જેના કારણે ઓલપાડ તાલુકાના અનેક ગામોમાં શેરડીના પાન સુકાવા માંડ્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 38 તાલુકામાં વરસાદ, સાબરકાંઠાના તલોદમાં એક ઇંચ વરસાદ નોંધાયો

27 Aug 2023 4:07 AM GMT
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદ માટે હજુ રાહ જોવી પડશે તેવી કરવામાં આવેલી આગાહી વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 38 તાલુકામાં વરસાદ નોંધાયો છે....