Connect Gujarat

You Searched For "Animal Attack"

અમરેલી : રાજુલાના વાવેરા ગામે હિંસક બનેલી સિંહણે કર્યો 3 લોકો પર હુમલો, સ્થાનિકોમાં ભયનો માહોલ...

26 Jan 2024 1:35 PM GMT
વન વિભાગ વિફરેલી સિંહણને ટ્રાંગ્યુલાઈજ કરી બેભાન કરે તે પહેલા જ સિંહણે ત્રીજો હુમલો કર્યો

જુનાગઢ : 3 વર્ષીય બાળકી પર રખડતાં શ્વાનનો હુમલો, મનપાની કામગીરી પર સવાલ..!

5 Dec 2023 12:10 PM GMT
જુનાગઢના ખામધ્રોળ રોડ પર રહેતા ઠેબા પરિવારની 3 વર્ષની દીકરી પર શ્વાને હુમલો કર્યો

મોતના મુખમાંથી જનેતાએ બચાવ્યો બાળકનો જીવ, જુનાગઢમાં દીપડાનો હુમલો થતાં લોકોમાં ભય..!

28 Nov 2023 11:18 AM GMT
માતાએ દીપડાના મોઢામાંથી પોતાના બાળકને ભારે જહેમતે બચાવી લીધો હતો. દીપડાના હુમલામાં બાળકને માથાના ભાગે ગંભીર ઇજા પહોચી

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા વેળા દીપડાએ હુમલો કરતાં કિશોરીનું મોત, પરિક્રમાર્થીઓમાં ભયનો માહોલ

24 Nov 2023 11:53 AM GMT
જુનાગઢના ગરવા ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન એક દુઃખદ ઘટના બની

સુરત : 1 વર્ષીય બાળકી પર શ્વાનનો જીવલેણ હુમલો, બચકાં ભરી લેતા બાળકીની આંખ પર ગંભીર ઇજા...

3 Nov 2023 8:47 AM GMT
શ્વાનના હુમલા બાદ બાળકીનો રડવાનો અવાજ સાંભળી લોકો દોડી આવ્યા હતા. લોકોએ શ્વાનના મોઢામાંથી બાળકીને ઉગારી

માનવભક્ષી દીપડાએ અમરેલીના પાણિયાદેવ ગામે 4 વર્ષની બાળકીને ફાડી ખાધી

28 Oct 2023 3:53 PM GMT
મૂળ મહારાષ્ટ્રના અને હાલ અમરેલીના પાણીયાદેવ ગામે ખેત મજૂરી કરતાં પરિવારની 4 વર્ષની બાળકીનો દીપડાએ જીવ લીધો

માનવભક્ષી દીપડાએ ભરૂચ ઝઘડિયાના વણખુટા ગામે 9 વર્ષના બાળકને ફાડી ખાધો

3 Sep 2023 7:23 AM GMT
નેત્રંગ તાલુકાના વણખુટા ગામે કુદરતી હાજર માટે ગયેલ નવ વર્ષના બાળકને કોઈ વન્યપ્રાણી ખેંચી જતા તેની લાશ મળી આવી હતી સ્થાનિક લોકો તેમજ વન વિભાગ દ્વારા...

વડોદરા : સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં હિપોના હુમલામાં ઘાયલ થયેલ સિક્યોરિટીનું લાંબી સારવાર બાદ મોત…

14 May 2023 12:17 PM GMT
સિક્યુરિટી સુપરવાઇઝર રોહિત ઈથાપે પર હીપોએ હુમલો કર્યો હતો જેમાં ઝુ ક્યુરેટરને બચાવવામાં રોહિત ઇથાપે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હતા

વડોદરા: હિપોપોટેમસનો ઝૂ ક્યુરેટર અને સિક્યુરિટી ગાર્ડ પર હુમલો હિંસક હુમલો, બંનેની હાલત ગંભીર

9 March 2023 4:34 PM GMT
હિપોપોટેમસે એકાએક ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર અને સિક્યુરિટી ગાર્ડ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. અધિકારી અને સિક્યુરિટી ગાર્ડ કંઇ વિચારે તે પહેલા જ...

જુનાગઢ: શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ; એક ગાયે બે દંપતી સહિત 7 વાહનોને લીધા અડફેટે

25 Nov 2021 10:03 AM GMT
જુનાગઢ શહેરના રાજમાર્ગો ઉપર રખડતા પશુઓને પકડવા માટે અનેક વિસ્તારોમાંથી મહાનગર પાલિકાને રજૂઆતો કરવામાં આવી છે