ભાવનગર : એમ્બરગ્રીસના જથ્થા સાથે થડાચ ગામના શખ્સની ધરપકડ, રૂ. 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
વ્હેલની ઉલટી, જેને એમ્બરગ્રીસ કહેવાય છે, તે વ્હેલના શરીરમાંથી મુક્ત થતો ઘન પદાર્થ છે. આ વ્હેલના આંતરડામાં બનેલો મળ છે, જે ખોરાક ન પચવાને કારણે ઉલ્ટીના સ્વરૂપમાં બહાર આવે છે