Home > Bhavnagar Samachar
You Searched For "Bhavnagar Samachar"
ભાવનગર: મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર ડોક્ટર વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
21 May 2023 10:18 AM GMTમેડિકલ કોલેજના રેસીડેન્ટ ડોક્ટર હરીશ વૈગીએ ગત તા. 12ના રોજ કોલેજના યુ.જી.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને તેની રૂમમાં બોલાવી શારિરીક અડપલા કર્યા હતા.
ભાવનગર: GST વિભાગે બિલ વગરના ચાર ટ્રક ઝડપી લીધા, તપાસ શરૂ કરવામાં આવી
21 May 2023 6:45 AM GMTભાવનગર ચોકડી સહિતના હાઈવે રોડ પર બિલ વગર ચાલતા ટ્રકોને રોકી તેની પાસેથી યોગ્ય દસ્તાવેજ માંગવામાં આવ્યા હતા.
ભાવનગર: વરતેજ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીની કરી ધરપકડ
10 May 2023 10:37 AM GMTભારતીય બનાવટી બોટલ નંગ 87 જેની કિંમત રૂપિયા 28,600 તથા બીયર નંગ 310 જેની કિંમત રૂપિયા 32,860 નો મુદ્દામાલ જપ્ત કર્યો
ભાવનગર: ડમીકાંડમાં વધુ 6 આરોપીઓની પોલીસે કરી ધરપકડ,ઝડપાયેલા આરોપીઓનો કુલ આંક 14 થયો
21 April 2023 8:16 AM GMTએક આરોપી હાલ શિક્ષક તરીકે અને બે આરોપી હેલ્થ વર્કર તરીકે સરકારી નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે.
ભાવનગર: બિલ્ડરનું તેની જ કારમાં અપહરણ કરી રૂ.25 લાખની ખંડણી માંગવાના ગુનામાં બે આરોપીઓની ધરપકડ
7 April 2023 9:02 AM GMTઅપહરકર્તા- ખંડણીખોર શખ્સોને બે બાઈક-છરી સાથે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભાવનગર : ફાયર સેફ્ટી વિના વાહનમાં રાખવામાં આવેલ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો SOGએ જપ્ત કર્યો...
20 Feb 2023 1:15 PM GMTલોખંડ બજારમાં રહેલા એક વાહનમાં પડેલા પતરાના ટીપડામાં તપાસ કરતાં જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો મળી આવ્યો હતો..
ભાવનગર: તંત્રનું મેગા ડિમોલીશન યથાવત,મોટાપ્રમાણમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
27 Jan 2023 11:54 AM GMTભાવનગર મહાનગરપાલિકા દ્વારા સતત ડિમોલિશન સ્વચ્છતા અને રખડતા ઢોરને લઈને કવાયત હાથ ધરવામાં આવી છે..