ભરૂચ: હાંસોટના કુડાદરા ગામે આરોગ્ય વિભાગ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ, MLA ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
કુડાદરા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કુમારપાળ ગાંધી બ્લડ સેન્ટર અંકલેશ્વરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા