ગુજરાત મોરબી દુર્ઘટના: ઓરેવા ગ્રુપની ઓફિસ પર પોલીસના દરોડા,દસ્તાવેજો કબજે જયસુખ પટેલ હરિદ્વારમાં છુપાયા હોવાની વિગતો સામે આવી છે. મોરબી પોલીસની એક ટુકડી હરિદ્વાર પહોંચી છે અને જયસુખ પટેલની શોધખોળ આરંભી છે By Connect Gujarat 04 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચમાં પણ મોરબી જેવી ઘટના બની શકે છે ! જૂનો સરદાર બ્રિજ અને નંદેલાવ ફલાય ઓવરબ્રિજ સમારકામની જોઈ રહ્યો છે રાહ મોરબીમાં પુલ તૂટી પડતા બની હતી ગોઝારી ઘટનામાં 135થી વધુ લોકોના નિપજ્યાં હતા મોત,ભરૂચમાં આવેલ બે બ્રિજ પણ જોખમી By Connect Gujarat 02 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: મોરબીના મૃતકોની આત્માની શાંતિ માટે ભોલાવ વિસ્તારમાં યોજાય શોકસભા,જન પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત મોરબી શહેરમાં આવેલ ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી જવાની ઘટનામાં 135થી વધુ લોકોના મોત થયા છે By Connect Gujarat 02 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મોરબી દુર્ઘટના : હાઈલેવલ બેઠકમાં PM મોદીએ કહ્યું "વિસ્તૃત તપાસ થવી જરૂરી" PM મોદીએ મોરબીમાં તૂરી પડેલા ઝૂલતા પુલનું સ્થળ નિરીક્ષણ કરી ઇજાગ્રસ્તોની મુલાકાત હોસ્પીટલમાં જય મુલાકાત કરી By Connect Gujarat 01 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : મોરબી ગોઝારી દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પી ભાજપ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરાયું… શહેરના સોનેરી મહેલ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ માલ્યાર્પણ કર્યું હતું. By Connect Gujarat 31 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વડાપ્રધાન મોદી થયા ભાવુક, કહ્યું- મેં મારા જીવનમાં આવું દર્દ ભાગ્યે જ અનુભવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગુજરાતના કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં હાજરી આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ મોરબી બ્રિજ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. By Connect Gujarat 31 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મોરબી દુર્ઘટના: ભાજપ સાંસદ મોહન કુંડારિયાના 12 સંબંધીઓના મોત મોરબીમાં મોડી સાંજે રવિવારે થયેલી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 132થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે. By Connect Gujarat 31 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : બગડ નદીનો પુલ 6 મહિના પહેલા તૂટી પડ્યો, હાલ સુધી પુલના નિર્માણ અંગે કોઈ કાર્યવાહી કરાઇ નહિ ૧૪ નવેમ્બરના રોજ તૂટી પડ્યો હતો. આ પુલ તૂટી પડયાના આજે ૬ માસ કરતા વધુ સમય વીતી જવા છતાં નિર્માણનું કોઈ જ કાર્ય હાથ ધરવામાં આવ્યું નથી.. By Connect Gujarat 06 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn