Connect Gujarat

You Searched For "Bussiness"

શુક્રવારે ઘટાડા સાથે શેરબજાર ખુલ્યું, સેન્સેક્સ 340 પોઈન્ટ ડાઉન.

17 Nov 2023 5:59 AM GMT
એશિયાઈ બજારોના નબળા સંકેતો વચ્ચે શુક્રવારે શરૂઆતી શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.

શું તમને ખબર છે કે આ પિન્ક, બ્લુ, વાઇટ, ગ્રે કોલર જોબનો અર્થ શું થાય છે? તો વાંચો સમગ્ર માહિતી..

13 July 2023 9:02 AM GMT
શું તમે કયારેય સાંભડ્યુ છે કે કોઈ વ્યકતી બ્લૂ કોલર જોબ કરે છે, કોઈ વ્યકતી એમ કહે કે હું વાઇટ કોલર જોબ કરું છું. જો તમે ખાલી સાંભડ્યું જ હોય પરંતુ તેના...

ભ્રામક જાહેરાતો પર લાગશે અંકુશ, સરકારે સેન્સોડાઈન અને નાપટોલ સામે જારી કર્યા આદેશ

10 Feb 2022 6:44 AM GMT
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ ભ્રામક જાહેરાતો સામે કડક પગલું ભર્યું છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં 23 ડોલરનો ઉછાળો, શું ફરી વધશે ભાવ ?

5 Feb 2022 8:17 AM GMT
દેશની અગ્રણી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. આજે પણ દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

એવું તો શું થયું કે માર્ક ઝકરબર્ગે 31 અબજ ડોલર ગુમાવ્યા, ફેસબુકના રોકાણકારોના 200 અબજ ડોલર ડૂબ્યા

4 Feb 2022 7:20 AM GMT
ફેસબુકના ઈતિહાસમાં પહેલીવાર શેરમાં 26.44 ટકાનો ભારે ઘટાડો નોંધાયો હતો.

ભરૂચ : કાલુ હાકમની વાગતી હતી "હાક", ત્રણ પેઢીથી સુતે છે પતંગની દોરી

12 Jan 2022 12:33 PM GMT
ઉત્તરાયણ હોય કે દશેરા તેમના બાવડી ખાતે આવેલા ઘરની બહાર પતંગની દોરી સુતાવવા માટે આવતાં લોકોની ભીડ રહેતી હતી.

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ખુલતાની સાથે ધડામ.!, રિલાયન્સનો શેર 4.5 ટકા તૂટ્યો

22 Nov 2021 9:39 AM GMT
BSE ના 30 શેરનો સેન્સેક્સ 287.16 પોઈન્ટ અથવા 0.48 ટકાના ઘટાડા સાથે 59,348.85 પર ખૂલ્યો હતો

સોનાના ભાવમાં થયો ઘટાડો; ખરીદી કરવાની સારી તક, જાણો આજના રેટ્સ

5 Oct 2021 6:28 AM GMT
ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સારી તક છે

શેરબજારમાં બુલ રન: ઇતિહાસમાં પ્રથમ વખત સેન્સેકસ 60,000થી ઉપર

24 Sep 2021 8:02 AM GMT
ભારતના સ્થાનિક શેર માર્કેટમાં જોરદાર તેજીનો માહોલ

આદિ ગોદરેજનું ચેરમેન પદેથી રાજીનામું, વાંચો હવે કોણ સંભાળશે કમાન

13 Aug 2021 1:01 PM GMT
જાણીતા ઉદ્યોગપતિ અને ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન આદિ ગોદરેજે શુક્રવારે કંપનીના ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી રાજીનામું આપ્યું

રેકોર્ડ હાઇ પર શેરબજાર, વાંચો કયા કયા શેરના ભાવ વધ્યા

13 Aug 2021 6:38 AM GMT
ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે રેકોર્ડ હાઇ પર ખૂલ્યાં છે. સેન્સેક્સ રેકોર્ડ 54,911.95 અને નિફ્ટી 16,385.70 પર ખૂલ્યો.

સોનાના દાગીના સાથે જોડાયેલા નિયમ, 31 ઓગસ્ટથી લાગૂ થશે અને જાણો તમામ વાતો

13 Aug 2021 6:28 AM GMT
જો તમે સોનાના ઘરેણા પર હોલમાર્ક છે તો તેનો અર્થ છે કે તેની શુદ્ધતા પ્રમાણિત છે.