ભરૂચભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે રીઢા ચેઇન સ્નેચરોની કરી ધરપકડ, ચેઇન સ્નેચિંગના 3 ગુનાનો ભેદ ઉકેલાયો ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપનાર આરોપીઓ સુરતના સાયણ રોડ પર રહે છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા દરોડા પાડી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા By Connect Gujarat Desk 15 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: માટીએડ ગામ નજીક કારમાં આવેલ ઈસમો દંપત્તી પાસેથી રૂ.1.50 લાખની સોનાની ચેઇન પડાવી ફરાર અંકલેશ્વરથી હાંસોટ રોડ ઉપર માટીએડ-તરીયા ગામની વચ્ચે ફોર વ્હીલમાં આવેલ બે ઈસમોએ દંપતીને વાતોમાં ભોળવી બે તોલા સોનાની ચેઈન છેતરીને લઇ ફરાર થઇ ગયા હતા. By Connect Gujarat 16 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી:મોડાસામાં માત્ર 3 સેકંડમાં મહિલાના ગળામાંથી ચેઈન સ્નેચિંગની ઘટના, જુઓ વીડિયો મોડાસા પાવનસિટી વિસ્તારમાં ડીપી રોડ પર આવેલી યમુનાનગર સોસાયટી નજીક ધોળાદિવસે ચેઈન સ્નેચિંગની ઘટના સામે આવી છે. By Connect Gujarat 13 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : મહિલાઓના ગળામાંથી ચેઇન સ્નેચિંગકરતો આરોપી પોલીસ ગિરફતમાં…. રાતના સમયે ચાલવા નીકળેલી મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન કે મંગળ સૂત્ર ઝુંટવીને ફરાર થતાં સુરતના સ્નેચરને નવસારી LCB પોલીસે ઝડપી પડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 09 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ સી ડિવિઝન પોલીસે ચેઇન સ્નેચિંગ ગુનાના 2 આરોપીઓને મુદ્દમાલ સાથે ઝડપી પાડયા By Connect Gujarat 16 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: મામલતદાર કચેરી નજીક મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ, પોલીસે તપાસ શરૂ કરી પાછળથી આવેલ અજાણ્યા ઇસમેં મહિલાના ગળામાં સોનાના પેન્ડલ સાથેની ચેઈન રૂપિયા ૫૦ હજારની તોડીને ભાગી રહ્યો હતો By Connect Gujarat 22 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમદાવાદ: દિવાળીમાં ચોરી અને લૂંટ અટકાવવા પોલીસનો માસ્ટર પ્લાન, વાંચો પોલીસ શું કરી રહી છે કાર્યવાહી દિવાળી એટલે ગુજરાતી ફરવા ઉપડી જાય. દિવાળીના વેકેશનમાં મોટાભાગના ગુજરાતી ફરવા જવાનું પસંદ કરે છે. By Connect Gujarat 11 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : મોર્નિંગ વોકમાં નીકળ્યું હતું દંપત્તિ, જુઓ અચાનક તેમની સાથે શું બન્યું જીઆઇડીસીમાં ચિત્રકુટ સોસાયટી પાસે પતિના ગળામાંથી અછોડો આંચકવાનો પ્રયાસ By Connect Gujarat 19 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn
Featuredઅમદાવાદ: ચેઇન સ્નેચિંગ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, જુઓ કેવી રીતે ગુનાને આપતો હતો અંજામ By Connect Gujarat 28 May 2021Share Twitter Share Whatsapp LinkedIn