ગુજરાતનર્મદા: રાજપીપળામાં નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીનીઓ સાથે અન્યાય સામે MLA ચૈતર વસાવાએ જિલ્લા પોલીસ અધિક્ષકને કરી રજુઆત નર્મદા જિલ્લાના રાજપીપળાની માઁ કામલ ફાઉન્ડેશનની નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય મુદ્દે 'આપ' ધારાસભ્ય ચૈતર વસાવાએ વિદ્યાર્થીનીઓ સાથે બેઠક કરી હતી By Connect Gujarat Desk 11 Nov 2024 18:17 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅંકલેશ્વર: નર્મદા નર્સિંગ કલાસીસના સંચાલકો દ્વારા આદિવાસી યુવતીઓ સાથે છેતરપીંડી કરવામાં આવી હોવાના આક્ષેપ અંકલેશ્વરમાં નર્સિંગ કલાસીસના સંચાલકો દ્વારા આદિવાસી યુવતીઓ સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે પોલીસને અરજી આપવામાં આવી છે By Connect Gujarat Desk 11 Nov 2024 18:01 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : પૈસા કમાવવાની લાલચ અને ઓનલાઈન ટ્રેડના બહાને લોકો સાથે છેતરપિંડી આચરતા 17 શખ્સોની ધરપકડ સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ટ્રેડ કરવાના બહાને પૈસા કમાવવાની લાલચ આપીને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા 17 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 16 May 2024 17:53 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે એક કા તીનની લાલચ આપી છેતરપીંડી કરનાર શિરૂ ગેંગના આરોપીની કરી ધરપકડ એક કા તીન કરવાની લાલચ આપી છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ કચ્છની શીરૂ ગેંગના સાગરીતને ભરુચ LCBએ ધરમપુર નજીકથી ઝડપી પાડ્યો By Connect Gujarat 02 Mar 2024 13:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણબોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ ભૂલથી પણ આ ભૂલ ન કરતા,33 ગેરરીતિની યાદી અને તે બદલ સજાની જોગવાઈ જાહેર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનાં એક્શન પ્લાન સાથે ગેરરીતિની સજાનું કોષ્ટક પણ જાહેર કરવામાં આવ્યું છે By Connect Gujarat 26 Feb 2024 11:17 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ઓનલાઇન ટ્રેંડિંગના નામે ઠગાઇ કરનાર 3 સાયબર માફીયાઓ ઝડપાયા, 4 હજાર સીમકાર્ડ પણ ઇસ્યુ કર્યા..! વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા વધુ એક ઠગ ટોળકીના 3 શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી છે. By Connect Gujarat 04 Nov 2023 18:24 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી: ભેંસો ખરીદવાની લાલચ આપી ગઠીયાએ ખેડૂત પાસેથી રૂપિયા 1.25 લાખ ખંખેરી લીધા,પોલીસ ફરિયાદ નોંધાય અરવલ્લી જિલ્લામાં સાયબર ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે By Connect Gujarat 09 Aug 2023 11:28 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : ATMમાં લોકોને છેતરી રૂપિયા આંતરી લેતી ટોળકી ઝડપાય, રોકડ સહિત 25 ATM કાર્ડ જપ્ત... નવસારીમાંથી ATMમાં લોકોને છેતરી રૂપિયા ઉપાડી લેતી ટોળકી LCB પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. By Connect Gujarat 04 Jul 2023 12:31 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા:PMO અધિકારી હોવાની ખોટી ઓળખ આપી પારુલ યુનિવર્સિટીના ટ્રસ્ટીઓને છેતરવાનો પ્રયાસ,આરોપીની ધરપકડ ન્યુઇરા સિનીયર સેકેન્ડરી સ્કૂલમાં વહિવટી અધિકારી તરીકે ફરજ બજાવતા ચંદ્રશેખર રાધેશ્યામ દધીચએ વાઘોડિયા પોલીસ મથકમાં નોધાવેલી ફરિયાદમા જણાવ્યું છે By Connect Gujarat 24 Jun 2023 18:03 ISTShare Twitter Share Whatsapp LinkedIn