ભરૂચ ભરૂચ: રાજ્યમાં 15 લોકોના એટીએમ કાર્ડ બદલી ₹3.63 લાખ સેરવી લેનાર ભેજાબાજની પોલીસે કરી ધરપકડ ભેજાબાજે મદદ કરવાના બહાને મહિલા પોલીસક્રમીનું એટીએમ કાર્ડ લઈ તેના સ્થાને બીજું કાર્ડ આપી દીધું હતું By Connect Gujarat 13 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : અન્સાર માર્કેટ નજીકથી દારૂના જથ્થા સાથે 3 બુટલેગરોની ધરપકડ, રૂ. 11.62 લાખનો મુદ્દામાલ જપ્ત... ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓને મળેલ બાતમીના આધારે અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર અન્સાર માર્કેટ નજીક વોચ ગોઠવી હતી. By Connect Gujarat 04 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વોચમેન તરીકે કામ કરતા નેપાળી યુવાને ચોરીના 5 ગુનાને આપ્યો અંજામ,જુઓ પોલીસે કેવી રીતે કરી ધરપકડ પોલીસે તિકારામ વિશ્વકર્માની અટકાયત કરી સઘન પૂછપરછ કરતાં આરોપીએ 25 દિવસમાં ચોરીના પાંચ ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી By Connect Gujarat 26 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીની કરી ધરપકડ, ચોરીના અનેક ગુનાનો ભેદ ઉકેલાયો અમુક શકમંદ વાહનો દેખાયેલ જેથી આ શકમંદ ઈસમો તથા વાહનો સુધી પહોંચવા પોલીસ વિભાગની ટીમો સક્રિય થઇ હતી. By Connect Gujarat 12 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : માંડવા ટોલ પ્લાઝા નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે ક્રાઇમ બ્રાન્ચે કરી 2 ઈસમોની અટકાયત, રૂ. 3.16 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે 1 લાખથી વધુનો દારૂ અને 2 લાખની કાર મળી કુલ 3.16 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. By Connect Gujarat 25 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : જુના બોરભાઠા બેટના સડક ફળિયામાં ક્રાઇમ બ્રાન્ચના દરોડા, રૂ. 26 હજારથી વધુના વિદેશી દારૂનો જથ્થો જપ્ત... ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે, બોરભાઠા બેટ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા By Connect Gujarat 20 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ જિલ્લામાંથી તડીપાર થયેલ બુટલેગરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો, પ્રોહિબિશનના 15 ગુનામાં છે સંડોવણી ભરૂચ ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી કે જિલ્લામાંથી તડીપાર થયેલ એક કુખ્યાત બુટલેગર પોતાના ઘરે જ આવ્યો છે By Connect Gujarat 02 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના 8 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની કરી ધરપકડ અંકલેશ્વર શહેર પોલીસે અન્ય એક બાઇક ચોરની કરી ધરપકડ. By Connect Gujarat 28 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ : અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતે ઊભેલી બિનવારસી ટ્રકમાંથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો ભરૂચના અંકલેશ્વર ખાતે આવેલી વાલિયા ચોકડી પાસે ઊભેલી બિનવારસી ટ્રકમાંથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. By Connect Gujarat 04 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn