દેશ Gurugramમાં મળી આવ્યો એક મહિલાનો ટ્રોલી બેગમાંથી મૃતદેહ એવું કહેવાય છે કે શનિવારે સાંજે જ્યારે કેટલાક રાહદારીઓ ફરીદાબાદ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમને દુર્ગંધ આવી. By Connect Gujarat Desk 05 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : નિર્વસ્ત્ર હાલતમાં મહિલાનો મૃતદેહ મળવાના કેસમાં નવો વળાંક, ફોરેન્સિક રિપોર્ટમાં હત્યા કરાય હોવાનું બહાર આવ્યું અમરેલી પંથકમાં ગાંગડીયા નદીના બ્રિજ નીચેથી નિર્વસ્ત્ર હાલતમાં મળી આવેલ મહિલાના મૃતદેહ મામલે ફોરેન્સિક રિપોર્ટ બાદ આ મહીલાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ વધુ તેજ કર્યો છે. By Connect Gujarat Desk 02 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: કોલેજ રોડ પર ગટરમાંથી માનવ શીશ મળ્યા બાદ નજીકથી જ અન્ય અંગો પણ મળ્યા ! ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકથી પસાર થતી ગટરમાંથી માનવ શીશ મળી આવવાના મામલામાં આજરોજ સવારે તપાસ દરમિયાન થોડા જ અંતરેથી અન્ય અંગો પણ મળી આવ્યા હતા By Connect Gujarat Desk 30 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ હરિયાણામાં મહિલા કોંગ્રેસ નેતાની રહસ્યમય હત્યાથી ચકચાર,સૂટકેસમાંથી મળ્યો મૃતદેહ હરિયાણામાં યુવા કોંગ્રેસ મહિલા નેતા હિમાની નરવાલની હત્યા કરવામાં આવી છે.બસ સ્ટેન્ડ પાસે એક સૂટકેસમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. By Connect Gujarat Desk 02 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જન્મદિવસ પહેલા જ યુવકને મળ્યું મોત, અવાવરું બિલ્ડીંગમાંથી મળ્યો મૃતદેહ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બાલદા ગામ નજીક આવેલ અવાવરું બિલ્ડીંગમાંથી શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat Desk 29 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ઘર આંગણે રમતા 2 વર્ષીય પુત્રનો ગુમ થયા બાદ ખાડીમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર..! સુરત શહેરના સચીન વિસ્તારમાં આવેલ તંલગપુર ગામમાં 2 વર્ષીય બાળક રમતા રમતા ગુમ થઇ ગયો હતો. જેનો મૃતદેહ ઘર નજીક ગટરની ખાડીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. By Connect Gujarat Desk 20 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : નર્મદા મૈયા બ્રિજ નજીકથી વિકૃત હાલતમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે વધુ તપાસ હાથ ધરી નર્મદા મૈયા બ્રિજ નીચે નદીના પાણીમાં ડિકમ્પોઝ હાલતમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે વાલી વારસોની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે. By Connect Gujarat Desk 09 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા કરજણમાં નીલગીરીના ખેતરમાંથી વિકૃત અવસ્થામાં યુવાનનો મૃતદેહ મળતા ચકચાર વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વેમારડી રોડ ઉપર આઇનોક્સ કંપનીની સામે આવેલ એક નીલગીરીના ખેતરમાં વિકૃત હાલતમાં બળીને ભડથું થઈ ગયેલી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat Desk 07 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: અસંવેદનશીલતાની પરાકાષ્ઠા અશ્વિનીકુમાર સ્મશાન ગૃહમાં જોવા મળી,મૃતકના પરિવારજનોને થયો કડવો અનુભવ સુરતમાં કોઈનું મૃત્યુ થાય તો દિવાળીના દિવસે મૃત્યુ ન થાય તેનું ધ્યાન રાખવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.કારણ કે સુરત શહેરના અશ્વિની કુમાર સ્મશાન ગૃહના કર્મચારીઓ કહી રહ્યા છે By Connect Gujarat Desk 01 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn