Home > Drink
You Searched For "Drink"
સુરત : નશાની હાલતમાં આધેડે પાણી સમજીને એસિડ ગટગટાવ્યું, ટૂંકી સારવાર બાદ મોત...
18 March 2023 6:31 AM GMTસુરત શહેરના કડોદરા વિસ્તારમાં એક આધેડે નશાની હાલતમાં પાણી સમજીને એસિડ ગટગટાવી લેતા ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.
હવે ઘર પર જ બનાવી શકશો પંજાબી સ્ટાઈલ ક્રીમી અને જાડી લસ્સી, જાણી લો તેની રીત....
15 March 2023 12:10 PM GMTજ્યારે લસ્સીની વાત આવે છે ત્યારે પંજાબની વાત આવે છે. ઉનાળાની ઋતુમાં પંજાબી લસ્સીનો મોટો ગ્લાસ શરીરને સંપૂર્ણ રીતે તાજગી આપે છે.
રોજ સવારે ખાલી પેટે પીવો આ જ્યૂસ, લીવરને કરશે ડિટોક્સ અને શરીરને થશે અનેકગણા ફાયદા
11 March 2023 11:11 AM GMTકારેલા એક એવું લીલું શાક છે જેનો સ્વાદ કડવો હોય છે. જેના કારણે મોટાભાગના લોકોને કારેલા પસંદ નથી પરંતુ કારેલા પૌષ્ટિક તત્વોનો ભંડાર હોય છે.
શરીરમાં સારા બેક્ટેરિયા વધારવા માટે રોજ પીવો આ પીણાં...
4 March 2023 2:44 PM GMTઉનાળામાં પેટને ઠંડુ રાખવા માટે રોજ છાશ પીવી જોઈએ. તેના ઉપયોગથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે. ખાસ કરીને જમ્યા પછી એક ગ્લાસ છાશ પીવી સ્વાસ્થ્ય માટે...
દૂધમાં તજ અને મધ મિક્સ કરીને પીવાથી મળે છે, અનેક સ્વાસ્થ્ય લાભ
24 Jan 2023 12:05 PM GMTદૂધને પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે. દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ જેવા પોષક તત્વો મળી આવે છે.
તહેવાર પછી પીઓ આ 3 ડ્રિંક્સ શરીરને ડિટોક્સ કરવા માટે, થશે ઘણા ફાયદા
20 Aug 2022 5:31 AM GMTજો તમે પણ તહેવારોમાં આવી વસ્તુઓ વધુ પડતી ખાધી હોય તો શરીરને ડિટોક્સ કરવાનો વારો છે. તો આજે આપણે ઘરમાં હાજર કેટલીક વસ્તુઓની મદદથી બોડી ડિટોક્સ...
ભાવનગર : કોર્પોરેશનના રોગજન્ય પાણી પીવાથી માતાએ દીકરી ગુમાવી, AAPએ મનપા પહોંચી માંગ્યો ખુલાસો
6 Aug 2022 6:22 AM GMTભાવનગર શહેરમાં આવેલ A ડિવિઝન પોલીસ સ્ટેશન પાછળ વાલ્મિકી વાસમાં રહેતા ચકુબેન ચૌહાણે પોતાની તાજી જન્મેલી દીકરી ગુમાવી હતી
શાકભાજીનો રસ શરીર માટે ગણાય છે અમૃત, આ ચાર જ્યુસ પીવાની ટેવ પાડો અવશ્ય
3 July 2022 7:58 AM GMTશાકભાજી અને ફળોનું નિયમિત સેવન સ્વાસ્થ્યપ્રદ છે. ખાસ કરીને જો તમે શાકભાજીના જ્યુસનું નિયમિત સેવન કરવાની આદત બનાવો છો
શેરડીના રસનો સ્વાદ તમને શેરડી વિના પણ મળશે, આવો જાણીએ તેને બનાવવાની રીત
15 May 2022 10:15 AM GMTઉનાળાની ઋતુમાં શરીરને તાજી રાખવા માટે શેરડીનો રસ પી શકાય છે. તમે બજારમાં ઘણી વખત શેરડીનો રસ પીધો હશે.
આ પાંચ જ્યુસ તમને ઉનાળામાં કરાવશે ઠંડકનો અહેસાસ, અહીં જાણો તેના અદ્ભુત ફાયદાઓ
4 May 2022 10:15 AM GMTછેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે અને હવે લોકોને આકરી ગરમી પણ સહન કરવી પડી રહી છે.
વડોદરા : પીવાના પાણીની સર્જાય વિકટ સમસ્યા, પાણી ખરીદીવાનો સ્થાનિકોને વારો આવ્યો...
15 April 2022 9:50 AM GMTશહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારના સોમા તળાવ ચાર રસ્તા નજીક વૈષ્ણવ પાર્ક સોસાયટીના રહીશોને છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી નથી મળતું
ઉનાળામાં શરીરને ઠંડુ રાખવા માટે આ પાંચ ઘરેલુ તાજગીસભર પીણાં પીઓ
28 March 2022 10:00 AM GMTઉનાળામાં ડિહાઇડ્રેશન એક સામાન્ય બાબત છે. ઉનાળાની ઋતુમાં વધુ પડતા પરસેવાને કારણે શરીરમાંથી ઘણા હાઇડ્રેશન મિનરલ્સ નીકળી જાય છે,