આરોગ્ય ઉભા રહીને પાણી પીવાની આદત તમને બીમાર કરશે, વાંચો વધુ અહી સ્વસ્થ રહેવા માટે શરીરમાં પાણી હોવું ખૂબ જ જરૂરી છે. તેથી જ આરોગ્ય નિષ્ણાતો પણ દિવસભર પૂરતું પાણી પીવાની ભલામણ કરે છે. By Connect Gujarat Desk 19 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : પ્રાંતિજ પાલિકા દ્વારા અપાતાં પીવાના ગંદા પાણીને લઈને લોકોમાં રોગચાળાની દહેશત..! સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે છેલ્લા 10 દિવસથી વિવિધ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી કાળુ-પીળુ તથા દુર્ગંધયુક્ત હોવાથી નગરજનો તોબા પોકારી ઉઠ્યા છે. By Connect Gujarat Desk 10 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : પાણીની સમસ્યા મુદ્દે વોર્ડ નં. 1ના નગરસેવકો ધરણાં પર બેઠા વડોદરા શહેરના વોર્ડ નંબર 1માં વધતી પાણીની સમસ્યાનો ત્વરિત નિકાલ લાવવાની માંગ સાથે નગરસેવકોએ ખુદ ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું. By Connect Gujarat 27 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પંચમહાલ: કલોલના આ ગામમાં આકરી ગરમી વચ્ચે પીવાના પાણીની વિકટ સમસ્યા, હેન્ડપંપ પણ બન્યા શોભના ગાંઠિયા સમાન ! પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સણસોલી ગામની વસ્તી આશરે 5,000ની આસપાસ હોવા સાથે આ ગામ ખેતી અને પશુપાલન પર નભતું ગામ છે. By Connect Gujarat 29 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : ગરવા ગિરનાર પર પીવાના પાણીની સમસ્યા સર્જાય, પ્રવાસીઓને ભારે હાલાકી... પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાને લઈ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, By Connect Gujarat 25 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખા મારતું જંબુસરનું કાવા ગામ, ગ્રામજનોની દયનીય હાલત... હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે. આ સમયમાં પીવાના પાણીની તાતી જરૂરિયાત હોય છે By Connect Gujarat 21 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ: રાધનપુરના ભાડીયા ગામે પીવાના પાણીની પારાયણ, પ્રચાર અર્થે પહોંચેલા નેતાજીને લોકોએ ઘેર્યા રાધનપુર તાલુકાના ભાડીયા ગામ ખાતે પીવાના પાણીની પારાયણ જોવા મળી રહી છે ગામમાં પ્રચાર કરવા પહોંચેલા ચંદનજી ઠાકોરને ગ્રામજનોએ ઉગ્ર રજુઆત કરી હતી By Connect Gujarat 01 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જંબુસરના શૈલજા ફોઉન્ડેશન દ્વારા પશુઓને પીવાના પાણીની સગવડ માટે લોકોને નિ:શુલ્ક કુંડાનું વિતરણ કરાયું જંબુસર નગરના શૈલજા ફોઉન્ડેશન દ્વારા પશુઓને પીવાના પાણીની સગવડ માટે લોકોને નિ:શુલ્ક કુંડાનું વિતરણ કરી ઉત્તમ સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 07 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ડાંગ : ધોમધખતા ઉનાળામાં વન્યજીવોને પીવાનું પૂરતું પાણી મળે તે માટે વન વિભાગ દ્વારા પુણ્યકાર્ય કરાયું ડાંગ જિલ્લાનો વન વિસ્તાર બે ભાગોમાં વહેંચાયેલો છે. ઉત્તર ડાંગ, અને દક્ષિણ ડાંગ. જે પૈકી ઉત્તર ડાંગ વન વિભાગ ૫૬૦૦૬.૯૪ હેક્ટર વિસ્તારમાં ફેલાયલો છે. By Connect Gujarat 07 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn