Connect Gujarat

You Searched For "dumping site"

સાબરકાંઠા : પ્રાંતિજના નવાપુરામાં પાલિકાની ડમ્પિગ સાઇટના કારણે લોકોના સ્વાસ્થ્ય સહિત ખેતી પર અસર..!

19 Feb 2024 10:53 AM GMT
પ્રાંતિજ તાલુકાના નવાપુરા ગામ નજીક આવેલ ડમ્પિગ સાઇટના કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય સહિત ખેતી પર અસર થતાં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

સાબરકાંઠા : નગર સેવા સદન દ્વારા ડમ્પિંગ સાઈટ પરના કચરાને રિસાયકલ કરી કોલસો બનાવવાની અનોખી પહેલ

25 Jan 2024 7:21 AM GMT
સ્વચ્છ સર્વેક્ષણ માં હિંમતનગર નગર પાલિકા સમગ્ર ગુજરાતમાં અગ્રણી બની છે ત્યારે વધુ એક સોપાન સર કરવા હિંમતનગર પાલિકા કટીબધ્ધ બની છે.

ભરૂચ:નગર સેવા સદનની થામ ગામ નજીક આવેલ ડમ્પીંગ સાઇટ દૂર કરવા સ્થાનિકોની માંગ

26 Oct 2023 8:51 AM GMT
થામ ગામ પાસેથી નગર સેવા સદનની ડમ્પીંગ સાઇટ દૂર કરવા સ્થાનિકોએ તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરી હતી અને વિરોધ નોંધાવ્યો હતો

અંકલેશ્વર : અતિશય દુર્ગંધ મારતી પાલિકાની આંબોલી ડમ્પિંગ સાઈટથી રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા

15 Sep 2022 11:45 AM GMT
અંકલેશ્વર નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ આંબોલી રોડ ઉપર આવેલી છે. જે સુકાવલી ડમ્પિંગ સાઈટમાં અંકલેશ્વર શહેરના તમામ કચરાનું નિકાલ કરવામાં આવે છે.

ભરૂચ : કંથારીયા નજીક પાલિકાની ડમ્પિંગ સાઇટના કારણે રોગચાળાની દહેશત, ગ્રામજનોએ હોબાળો મચાવ્યો...

22 July 2022 11:40 AM GMT
પાલિકા દ્વારા ઉભી કરાયેલ ડમ્પિંગ સાઈટથી અતિશય દુર્ગંધ તથા મચ્છરોના ઉપદ્રથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ભરૂચ: કચરાના નિકાલની સમસ્યા વચ્ચે નગરપાલિકા દ્વારા થામ ગામે પ્રાઇમરી ડમ્પિંગ સાઈટ ઉભી કરાય

24 Feb 2022 9:56 AM GMT
ભરૂચ નગર સેવા સદનની ડમ્પિંગ સાઈટના વિવાદના કારણે શહેરમાં ગંદકીના ઢગ ખડકાયા હતા ત્યારે થામ ગામ નજીક પ્રાયમરી ડમ્પિંગ સાઈટ ઉભી કરવામાં આવી છે.

ભરૂચ: જે.બી.મોદી પાર્ક નજીક ઘન કચરાના નિકાલની ડમ્પીંગ સાઇટ ઉભી થઈ,જુઓ શું છે મામલો

22 Feb 2022 9:12 AM GMT
ભરૂચમાં કચરાનું સંકટ ઉભું થયું છે. ભરૂચ શહેરમાં 500 ટન ઉપરાંત કચરાનો નિકાલ ક્યાં કરવોએ પાલિકા સત્તાધીશો સામે સમસ્યા ઉભી થઇ છે.

અંકલેશ્વર : દિવાળી પહેલાં મળી પાલિકાની સભા, ડમ્પિંગ સાઇટ પર ચોરી સહિતના મુદ્દા ઉછાળ્યાં

30 Oct 2021 12:18 PM GMT
વિપક્ષના હોબાળા બાદ બન્ને મુદ્દે કમિટી બનાવી તટસ્થ તપાસની હૈયાધારણા અપાઈ હતી.

ભરૂચ : માંડવાબુર્ઝગ ખાતેની ડમ્પીંગ સાઇટનું કરાશે સ્થળાંતરણ, રોજના 500 ટન કચરાનું કરાશે સેગ્રીગેશન

18 Oct 2021 12:00 PM GMT
ભરૂચ નગરપાલિકાની નેશનલ હાઇવે પર માંડવા બુર્ઝગ ગામની સીમમાં આવેલી ડમ્પીંગ સાઇટને બંધ કરી દેવામાં આવી છે.

કચ્છ : વાતાવરણને રળિયામણું બનાવવાની નેમ સાથે નગરપાલિકા દ્વારા રૂ. 4.62 લાખના ખર્ચે કચરાનો નિકાલ કરાશે

19 Jan 2021 10:07 AM GMT
કચ્છ જિલ્લાના ભુજ નજીક આવેલી ડમ્પીગ સાઇટમાં કચરાનો નિકાલ કરવાની કામગીરી રૂ. 4.62 લાખના ખર્ચે નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. આગામી 1 વર્ષમાં...

જંબુસર નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ખાતે માટી ખોદકામ રોકવા પાલિકા પ્રમુખના પતિની માંગ

7 Jun 2020 1:04 PM GMT
જંબુસર નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ખાતેની જગ્યામાં ચાલી રહેલી માટીના ખોદકામને રોકવાની પાલિકા પ્રમુખના પતિએ માંગ કરી છે. અગાઉ આ જગ્યાએ માટી ખોદકામ કરવા...

ભરૂચ : મુલદ ડમ્પીંગ સાઈટ કૌભાંડ મામલે SDMને તપાસ સોંપવા કરાઇ માંગ, AHPએ પાઠવ્યું આવેદન

11 Feb 2020 11:44 AM GMT
ભરૂચ શહેરનગરપાલિકાના બહુ ગાજેલા મુલદ ડમ્પીંગ સાઈટમાં કચરો ઠાલવવાના કોભાંડ મામલેનગરપાલિકાના મુખ્ય અધિકારીએ તપાસ સમિતિ બનાવી સાઈટ સુપરવાઈઝરને બરતરફ...