Connect Gujarat

You Searched For "Eat"

તરબૂચ ખાધા પછી ભૂલથી પણ ન ખાઓ આ 4 વસ્તુઓ, તેનાથી સ્વાસ્થ્યને અનેક નુકસાન થઈ શકે છે.

15 April 2024 8:34 AM GMT
જો તમે પણ ખરાબ પાચન અને અપચોથી બચવા માંગો છો, તો આ કરવાનું ટાળો.

જો તમે આ રીતે બ્રોકોલી ખાશો તો તમારા શરીરને થશે ઘણા ફાયદાઓ...

11 April 2024 8:18 AM GMT
આ લીલા શાકભાજીને પ્રોટીનનું પાવરહાઉસ માનવામાં આવે છે.

સાંધાના દુખાવાની સ્થિતિમાં ભૂલથી પણ ન ખાઓ આ 5 વસ્તુઓ, વધી શકે છે સમસ્યા.

13 March 2024 7:50 AM GMT
આજની બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીને કારણે માત્ર વડીલો જ નહીં યુવાનો પણ સાંધાના દુખાવાનો સામનો કરી રહ્યા છે.

રોટલી ખાવી ભાત, જાણો તમારા સ્વાસ્થ્ય માટે કયું સારું છે ?

13 Feb 2024 9:35 AM GMT
શું તમે જાણો છો કે રોટલી હોય કે ભાત, બંનેમાં કેલરીની માત્રા સરખી હોય છે.

ઉત્તરાયણ પર બનાવવામાં આવતી ખીચડી છે ગુણોનો ભંડાર, જાણો તેના અનેક ફાયદા

12 Jan 2024 8:02 AM GMT
નવા વર્ષની શરૂઆત સાથે જ તહેવારોની શરૂઆત થઈ રહી છે. ખાસ કરીને મકરસંક્રાંતિનો તહેવારને પણ હવે ગણતરીના દિવસોમાં બાકી રહ્યા છે.

તમારું હોર્મોનલ સંતુલન જાળવવા આ ખાદ્ય પદાર્થોની માત્રાને નિયંત્રિત કરો...

8 Jan 2024 5:39 AM GMT
શું તમે જાણો છો કે તમારા સ્વાસ્થ્ય માટે હોર્મોનલ બેલેન્સ કેટલું મહત્વનું છે. આપણા શરીરમાં ઘણા હોર્મોન્સ ઉત્પન્ન થાય છે, જેની ભૂમિકા અલગ અલગ હોય છે.

ભૂલથી પણ આ ખોરાક સાથે મૂળા ન ખાઓ, નહિતર થઈ શકે છે સ્વાસ્થયને નુકશાન

12 Dec 2023 10:13 AM GMT
ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ શિયાળા દરમિયાન મૂળા ખાવાના ઘણા મોટા ફાયદા છે. તે વિટામિન સીનો સમૃદ્ધ સ્ત્રોત છે.

શું તમને પણ શિયાળામાં વહેલા ઉઠવામાં તકલીફ પડે છે? તો આજથી જ તમારા ડાયટમાં સામેલ કરો આ 5 ફૂડ..!

6 Dec 2023 7:37 AM GMT
શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને આ સિઝનમાં દિવસો ખૂબ જ ટૂંકા અને રાત લાંબી હોય છે અને સાથે સાથે આપણને સૂરજના કિરણો પણ મળતા નથી.

આંબળા છે શિયાળાનું સુપરફુડ, જાણો તેને ખાવાની સાચી રીત અને આંબળાથી થતાં ફાયદા....

4 Dec 2023 9:34 AM GMT
શરીરની શક્તિ અને રોગપ્રતિકારક શક્તિ નબળી પાડવા લાગે છે અને આવી સ્થિતિમાં શરીર ઝડપથી બેક્ટેરિયા અને અન્ય રોગોનો શિકાર બની જાય છે.

શરીરને સ્વસ્થ રહેવા માટે મેગ્નેશિયમ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો આ ખોરાકથી તેની ઉણપને દૂર કરો.

1 Dec 2023 7:35 AM GMT
આ જ કારણ છે કે વડીલોથી લઈને ડોક્ટર્સ સુધી દરેક લોકોને પૌષ્ટિક અને સંતુલિત આહાર લેવાની સલાહ આપે છે.